શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 17 જૂન 2015 (15:31 IST)

મહોલ્લા અસ્સીમાં શંકર ભગવાન ચૂ.. જેવી ગાળો બોલે છે સની દેઓલ પડદા પર પહેલીવાર ગંદી ગાળો બોલ્યો ,પીકેને ટપે તેવી ફિલ્મ આવી રહી છે ,

મહોલ્લા અસ્સીમાં શંકર ભગવાન ચૂ.. જેવી ગાળો બોલે છે સની દેઓલ પડદા પર પહેલીવાર ગંદી ગાળો બોલ્યો ,પીકેને ટપે તેવી ફિલ્મ આવી રહી છે , ગાળોથી ભરપૂર ફિલ્મ શંકરાચાર્ય કર્યો વિરોધ સની દેઓલની લાંબા સમય પછી રીલીઝ થઈ રહેલી ફિલ મહોલ્લા અસ્સી પ્રદર્શિત થયા પહેલા પહેલા જ વિવાદો વચ્ચે ઘેરાઈ ગઈ છે. ગાળોની ભરમારથી શંકરને પણ ગાળો બોલતા સાંભળી શકાય છે. ફિલ્મમાં ગંદી ગંદી ગાળો બોલતા સંભળાય છે. 

 
 
યૂટ્યૂબ જેવા સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ફિલ્મની રીલીઝ પર સવાલ ઉભા થયા છે.
 
 ફિલ્મમાં ટ્રેલરમાં ભગવાનો અને સાધુ સન્યાસીઓને ભરપૂર ગાળો બોલવામાં આવી છે . જો કે આ ટ્રેઅલર નિર્માતાઓ દ્વારા અધિકૃત રીલીઝ કરવામાં નથી આવ્યું પણ એ તો નિશ્ચિત થઈ ગયું છે કે તે મોહલ્લા અસ્સીનું જ ટ્રેલર છે. 
 
ફિલ્મમાં એક બહુરૂપિયો દર્શાવવામાં આવ્યો છે જે વારાણસીના ઘાટો પર ભગવાન શંકર બનીને ફરે છે અને પર્યટકો પાસે તસ્વીરો પડાવે છે. આ ટ્રેઅલરમાં શંકર ભગવાન બનેલા આ કેરેક્ટર ચૂ.. જેવી ગાળો બોલતા સંભળાય છે. 
 
ફિલ્મમાં સંવાદો પણ એવા છે જેના કારણે વિવાદો ઉભા થઈ શકે છે. જેમ કે એક સીનમાં સની દેઓલ કહે છે કે હૌન સંસ્કૃત પઢ રહા હૈ ? યહ સાલે ચરસ ગાંજા સૌર બનારસ મેં  રૂકને કા બહાના ઢૂંઢ રહે હૈ.... 
 
ફિલ્મના એક ઓર ડાયલોગ છે . હર હર મહાદેવ કે સ આથ ભો કે ગાળી કા નારા તો કાશી કા સર્વજનિક અભયતર હૈ ભઈયા.. બીના ગાલી કે યહાં પ્યાર ઔર આશીર્વાદ કા લેન દેન હોતા હૈ ક્યાં ? 
 
ફિલ્મમાં એક મહિલા કેરેક્ટર પણ બોલી રહી છે કે ગરમી દો પેરો કે બીચ હોતી હૈ.. 
 
ફિલ્મમાં ભગવાનની હંસી ઉડાવવા સંદર્ભે શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ તીખી પ્રતિક્રિયા આપતા કહે છે કે કાશીના લોકોના જબનાથી કશું ખોટું નિકળી જાય તો  પણ  મહાદેવનું નામ લેવામાં આવે છે  કે ભગવાન શંકરને ગાળો આપવા પાછળ કોઈ મોટું ષડયંત્ર લાગે છે. 
 
ઉલ્લેખનીય છે કે  સની દેઓલ અને સાક્ષી તંવર અભિનીત મહોલ્લા અસ્સી જાણીતા લેખક કાશીનાથસિંહની હિંદી નવલકથા "કાશીકા અસ્સી" પર આધારિત છે. ફિલ્મ વારાણસીમાં ધર્મ અને ટૂરીઝ્મના કારણે કેવા સવાલો ઉભા થાય છે તેની પર છે. સની દેઓલ ધર્મરાજ શાસ્ત્રી નામના પંડા બન્યા છે . જે વારાણસી તીર્થ ઘાટ પર આવતા યાત્રીઓને ગાળો બોલ્યા કરે છે. ફિલ્મના ડાયરેક્ટર ચેંદ્ર્પ્રકાશ દ્વીવેદી છે. યૂ ટયૂબ પર ફિલ્મનું ટ્રેલર રીલીઝ થવા પર તેમની કોઈ પ્રતિક્રિયા નથી.