શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 10 જૂન 2016 (15:52 IST)

રિતિક રોશનની મોહનજોદડોના ફર્સ્ટ લુક

રિતિક રોશન અને પૂજા હેગડે દ્વારા અભિનીત એતિહાસિક ફિલ્મ  મોહનજો દડોના ઓશન પોસ્ટર પછી એમનું ફર્સ્ટ લુક જારી થયેલ છે. એમાં રિતિક જોવાઈ રહ્યા છે. ફિલ્મ એતિહાસિક આથી છે કારણ કે એમની કહાની સિંધૂ ઘાતી સભ્યતા પર આધારિત છે. જેમ કે ફિલ્મના પોસ્ટરને જોઈને જ ખબર પડે છે .
ફિલ્મના ડાયરેક્ટર આશુતોષ ગોવારીકર છે જ્યારે પ્રોડ્યુસર આ ફિલ્મના નિર્માતા આશુતોષ ગોવારિકરની પત્ની સુનીતા ગોવારીકર અને સિદ્ધાર્થ રાય કપૂર છે.