શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 28 માર્ચ 2016 (13:26 IST)

શિલ્‍પા શેટ્ટી કરશે જોરદાર Comeback

. નવ વર્ષ પહેલા તેણે લાઇફ ઇન મેટ્રો અને અપને નામની ફિલ્‍મોમાં કામ કર્યુ હતું. ત્‍યારબાદ એકાદ આઇટમ સોંગમાં જોવા મળહતી.
હવે તે અભિનેત્રી તરીકે ફરીથી કામ કરવા તૈયાર છે. શિલ્‍પાએ ફિલ્‍મ માટે ઇશિતા ગાંગુલી સાથે વાત કરી લીધી છે. એક મહિલા પ્રધાન ફિલ્‍મમાં શિલ્‍પા જબરદસ્‍ત રોલ નિભાવશે. આ ફિલ્‍મમાં શિલ્‍પાને પોતાની અભિનય કુશળતા દેખાડવાની ખુબ તક મળશે. રવિન્‍દ્રનાથ ટાગોરની કહાની પર આ ફિલ્‍મ આધારીત હોવાની ચર્ચા છે. ફિલ્‍મમાં શિલ્‍પાનું ગ્‍લેમરસ લૂક જોવા નહિ મળે. દર્શકો હાલમાં મહિલા પ્રધાન ફિલ્‍મો પણ પસંદ કરે છે. આથી જ શિલ્‍પા આવી ફિલ્‍મથી કમબેક કરી રહી છે.