શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 16 ઑક્ટોબર 2014 (15:58 IST)

સૈફ અને કરીના લગ્નની આજે બીજી વર્ષગાંઠ પટોડી પેલેસમાં જ ઉજવશે

મુંબઈ 
 
બોલીવુડમાં સૈફિના તરીકે ઓળખાતા સૈફ અલી ખાન અને  કરીના કપૂરના લગ્નનીઆજે બીજી વર્ષગાંઠ છે. આ  અવસરે બન્ની પટોડી પેલેસમાં સાથે જ રહેવાનું   આગોતરું બન્નેએ પટોડી પેલેસમાં સાથે જ રહેવાનું આગોતરું આયોજન કરી લીધું હતું. 
 
પટોડી પેલેસ એ સ્થળ છે કે જ્યાં બન્ને લગ્ન બાદ ભવ્ય રિસેપ્શન પાર્ટીનો આયોજન કર્યું હતું . પારિવારિક સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે પટોડી પેલેસમાં સૈફ અને કરીનાના લગ્નની વર્ષગાંઠ લઈને તૈયારીઓ ઘણા સમય પહેલાં જ શરૂ કરી દેવામાં આવી હતી. 
 
આ પેલેસને લઈને સૈફના મનમાં ખૂબ સન્માન છે અને તેનું માનવું છે કે આ પેલેસ સાથે તેના પરિવારની યાદગીરી સંકળાયેલી છે. કરીના પણ અહીં કઈંક ખાસ હોવાનું  અનુભવ છે. આ કારણે તેણી પણ પટોડી પેલેસ પર આવતાંજ રોમાંચિંત થઈ જાય છે.
 
16 ઓકટોબરે 2012ના જ રોજ   સૈફ અલી ખાન અને  કરીના કપૂરે લગ્ન કરી લીધા હતા. જેને લઈને ઘણો વિરોધ થયો હતો. અને કરિનાએ ઈસ્લામ સ્વીકર્યો ન હોવાથી મુસ્લિમ કટ્ટરપંથીઓઅએ આ લગ્નને ગેરલાયક ગણાવ્યા હતા.