શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 13 ઑગસ્ટ 2016 (10:59 IST)

સોનાક્ષી સિન્હા એ કરી લીધી સગાઈ

સોનક્ષી સિન્હાનું નામ બંટી સચદ એવા થી જોડાતા રહ્યું છે. બન્નેમાં બ્રેકઅપ થઈ ગયું હતું. પણ અત્યારે એક પાર્ટીમાં  આ રીતે મળ્યા કે કઈ થયું જ નહી અને જલ્દી જ બન્ને લગ્ન કરવા વાળા છે સોનાક્ષીના કાનોમાં જ્યારે આ વાત પહોંચી તો એ તરત જ એને ટ્વીટ કર્યાએ બધી વાતો ઝૂઠી છે. અને આ વાતોને બંદ કરવાની સલાહ પણ આપી.