શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

હુ રાગિણી એમએમએસ 3માં પણ અભિનય કરવા તૈયાર છુ - સની લિયોન

W.D


અભિનેત્રી સની લિયોને પોતાની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ રાગિણી એમએમએસ-2 મળેલી પ્રતિક્રિયા પછી ત્રીજી સીકવલ એટ્લે કે રાગિણી એમએમએઅસ-3 માં પણ અભિનય કરવાની ઇચ્છા જાહેર કરી છે 21મી માર્ચે રિલીઝ થયેલી એમએમએઅસરા -2 એ વર્ષે 2011 ની ફિલ્મ રાગિણી એમએમએઅસ-2 સીકવલ ફિલ્મ છે સનીએ આ ફિલ્મનું ગીત બેબી ડોલની સફળતા ની પાર્ટી પર કહ્યુ કે જો રાગિણી એમએમએઅસ-3 બને તો ભલે નાની ભૂમિકા માં જ પણ હું અ ફિલ્મ ના ભાગીદાર બનાવાનું પસંદ કરીશ.

પાર્ટી નુ આયોજન મંગળવારે મીત બ્રદર્સ અંજાને કર્યું ફિલ્મ ના નિર્માતા એકતા કપૂરના વખાણ કરતાં સનીએ કહ્યુ કે મારા ખ્યાલથી એકતાએ અને આગામી મુકામ પર લઈ જવાને માટે વધારે સારું કામ કર્યું છે પછી ભલે આ ગીત હોઅય અકે અભિનય કે પછી સ્ટોરી તેમણે આ ફિલ્મને માટે જે કંઈ કર્યુ છે તે બધાંમાં જબરદસ્ત છે. ભૂષણ પટેલ નિર્દેશિત રાગિણી એમએમએઅસ-2 એ રિલીઝ થતાં પહેલાં જ ત્રણ દિવસો માં 24.5 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી.