સોમવાર, 29 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. બજેટ 2008
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 29 ફેબ્રુઆરી 2008 (12:57 IST)

રક્ષા બજેટમાં 10 ટકાનો વધારો ઝીકાયો

કેન્દ્ર સરકારે આ બજેટમાં રક્ષા પર ભાર મુક્યો હતો અને તેમણે રક્ષા મંત્રાલયના બજેટમાં દશ ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને નાણા મંત્રીએ રક્ષા મંત્રાલયને જરુર પડે વધુ ભડોળ ફાળવવાનું વચન આપ્યું હતું.

-રક્ષા બજેટમાં દશ ટકાનો વધારો..