રવિવાર, 28 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. બજેટ 2008
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 29 ફેબ્રુઆરી 2008 (14:08 IST)

શું સસ્તું અને શું મોંઘુ

સસ્તું - ટુ વ્હીલર અને થ્રી વ્હીલર, ઝવેરાત, વિદેશી બસ, દુધ-ડેરી પદાર્થ, રમતના સાધનો, સેટ-ટોપ બોક્સ, ચા-કોફી, ડબ્બામાં પેક નારીયેલ પાણી, કાગળ, એઇડસની દવા, લોખંડ, એલ્યુમીનિયમ, દવાઓ, નાની કારો, બસો અને તેની ચેસિસ, સલ્ફર, કોર્ન ફ્લૈકસ, તંબાકુ સહિત પાન-મસાલા, ટાયર, હેલિકોપ્ટર પ્રશિક્ષણ યંત્ર.

મોંઘુ શું થશે - સિગારેટ, નેપ્થા, સિમેંટ, મોબાઇલ ફોન