Widgets Magazine

બજેટ - 92 વર્ષ જૂની પરંપરા તોડશે મોદી સરકાર

નવી દિલ્હી., શુક્રવાર, 20 જાન્યુઆરી 2017 (17:57 IST)

Widgets Magazine

 ફેબ્રુઆરીમાં 92 વર્ષ જૂની પરંપરા તોડવા જઈ રહી છે. આવુ કરીને કેન્દ્ર સરકાર ઈતિહાસ રચશે. મોદી સરકાર આ વર્ષે 1 ફેબ્રુઆરીએ સામાન્ય 2017 રજુ કરશે. બજેટ સેશનનુ પ્રથમ ચરણ 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી વચ્ચે ચાલશે. સાથે જ 31 જાન્યુઆરીએ કેન્દ્રીય નાણાકીય મંત્રી અરુણ જેટલી તરફથી ઈકોનોમિક સર્વે રજુ કરવામાં આવશે. 
 
સામાન્ય બજેટ 2017ની મુખ્ય વાતો પર નાખો એક નજર 
 
1. 31 જાન્યુઆરીના રોજ આવશે સામાન્ય બજેટ 2017નો ઈકોનોમિક સર્વે 
2. સરકારે પહેલીવાર 1 ફેબ્રુઆરીએ બજેટ રજુ કરવાનો નિર્ણય કર્યો છે. 
3. આ પહેલા ફેબ્રુઆરીના અંતિમ દિવસે બજેટ રજુ કરવામાં આવતુ હતુ. 
4. સરકારે નવા નાણાકીય વર્ષ શરૂ થતા પહેલા બજેટ સાથે જોડાયેલી બધી પ્રકિયા પુરી કરવાનો નિર્ણય લીધો છે. 
5. પહેલીવાર સામાન્ય બજેટ સાથે રજુ થશે રેલ બજેટ 
6. લગભગ 92 વર્ષ પછી આ પ્રથમ વાર હશે જ્યારે રેલ બજેટ જુદુ રજુ નહી કરવામાં આવે. 
7. કેન્દ્રીય કેબિનેટ પહેલા જ રેલ બજેટનુ સામાન્ય બજેટમાં વિલયને મંજુરી આપી ચુક્યુ છે.  જો કે સરકારે એવુ પણ કહ્યુ કે રેલવેની સ્વતંત્રતા પહેલાની જેમ જ કાયમ રહેશે. 
8. હવે રેલવેના આવક-ખર્ચની વિગત સામાન્ય બજેટ 2017-18નો જ ભાગ હશે. 
9. સરકારે રેલવે બજેટના વિલયનો નિર્ણય નીતિ આયોગના સભ્ય વિવેક દેબરૉયની અધ્યક્ષતાવાળી સમિતિની ભલામણ પર કર્યો હતો. 
10. સપ્ટેમ્બરમાં મળી હતી સૈદ્ધાંતિક મંજૂરી 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

વ્યાપાર

news

Halwa Ceremony સાથે બજેટના દસ્તાવેજોની પ્રિંટિગનું કામ શરૂ

હલવા સેરેમની સાથે નાણાકીય મંત્રાલયમાં સામાન્ય બજેટનુ છાપકામ શરૂ થઈ ગયુ. અરુણ જેટલીએ હલવો ...

news

ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર 20મી ફેબ્રુઆરીએ રજુ થશે

વિજય રૃપાણીનું પ્રથમ બજેટ, રાહતોથી ભરપૂર બજેટ માટે કેન્દ્ર-રાજ્યના નિષ્ણાતોનું માર્ગદર્શન ...

news

Jio લાવી રહી છે એક બીજી બિગ ઑફર, સીમ વગર મળશે ફ્રીમાં ઈંટરનેટ

રિલાંયસ જિયો તમારા માટે એક બિગ ઑફર લઈને આવી રહી છે . કંપની આ ઑફર જિયો કસ્ટમએઅ સિવાય એવા ...

news

AirAsiaના સાથે માત્ર 99 રૂપિયામાં કરો હવાઈ યાત્રા

AirAsiaએ દેશભરામાં તેમનો નેટવર્ક સ્પેશલ લો ફેયર્સની જાહેરાત કરી છે. સ્પેશલ ફેયરની શરૂઆતી ...