1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : મંગળવાર, 18 મે 2021 (10:40 IST)

બાળકને થઈ રહ્યા છે પાતળા ઝાડા તો જલ્દી કરાવો તેનો કોરોના ટેસ્ટ

child care tips
કોરોના સંક્રમણ બાળકો સતત વધી રહ્યો છે. સ્થિતિ આ છે કે ત્રણથી છ મહીના સુધીના બાળક પણ સંક્રમિત થઈ રહ્યા છે. તાજેતરમાં બાળક રોગ વિશેષજ્ઞની પાસે દરરોજ ઘણી એવા કેસ સામે આવી રહ્યા છે.  પણ 
 પ્રથમ લહેરમાં આવુ નહી હતો. 
 
ચિકિત્સકો મુજબ તેમાં વિશેષ લક્ષણ પર ધ્યાન આપવાની જરૂર છે જે બાળકની તપાસ પછી સંક્રમિત મળી રહ્યા છે તેમાં પાતળા ઝાડા થવા અને પેટમાં દ્ખાવા થવાની શિકાયત સામાન્ય છે. તેથી જ્યારે બાળકમાં 
આ પ્રકારની પરેશાની હોય તો તેની કોરોના તપાસ જરૂર કરાવવી. 
 
પરિજનથી થઈ રહ્યા સંક્રમણ -  નવજાત બાળકના જન્મ પછી તેને જોવા ઘણા લોકો આવે છે. તેમાં કોણ સંક્રમિત છે અને કોણ નહી તેની ખબર નથી પડી રહ્યો છે. તે ઉપરાંત માતા-પિતા કે પરિવારના કોઈ બીજા 
સભ્યના વગર પ્રતીત થતા સંક્રમણ રહે છે જેનાથી પણ બાળક સંક્રમિત થઈ જાય છે. 
 
છ દિવસમાં ઠીક થઈ રહ્યા છે - ચિકિત્સકોના મુજબ નાના બાળકોમાં એક સારી વાત આ જોવા મળી રહી છે કે તે લોકો છ દિવસમાં ઠીક પણ થઈ રહ્યા છે. તેથી વધારે ચિંતા કરવાની વાત નહી છે. 

બાળ રોગ વિશેષજ્ઞના મુજબ ઘણા એવા બાળક આવી રહ્યા છે જે ત્રણ થી છ મહીનાના છે અને તેમની તપાસ કરવા પર ગ્તે કોરોના સંક્રમિત મળ્યા છે. તેમાં કૉમન લક્ષણ પાતળા શૌચ અને 
પેટ  દુખાવો હતો. પણ સારી વાત આ છે કે છ દિવસમાં જ બાળકોનો સંક્રમણ ખત્મ થઈ રહ્યો છે.