શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2016 (15:23 IST)

EXAM TIME - બાળકોની પરીક્ષાના સમયે ધ્યાનમાં રાખો આ વાત

EXAM TIME - બાળકોની પરીક્ષાના સમયે ધ્યાનમાં રાખો આ વાત

ઘણી વાર પરીક્ષા પેપર જોતા જ અમે બ્લેક થઈ જાય છે. ઘણા શોધોમાં આ વાત સામે આવી છે એના કારણે અત્યધિક તનાવ વધે છે. હમેશા ટીનેજર્સ આ તનાવથી ગુજરે છે. એ એમના મિત્રો , માતા-પિતા અને શિક્ષકોના સામે માન પ્રતિષ્ઠાથી જોડીને જુએ છે. 
 
પરીક્ષાના સમયે બાળકોથી સંકળાયેલી આ વાતના ધ્યાન  રાખવા જોઈએ.... 
 

1. એણે વ્યવસ્થિત બનાવો
 
એની જરૂરતની વસ્તુઓને એને પાસ રાખો. બધી વસ્તુઓને એકત્ર ન કરી લો. જો બાળકોની અંગ્રેજીની પરીક્ષા છે તો ધ્યાન રહે જે એ સમયે ગણિતની ચોપડીઇ ન ખોલવું. ટાઈમટેબલ બનાવામાં એમની મદદ કરો. મેક્સ હેલ્થકેયર ગુડગાવની ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ એની સિમિ જૉન કહે છે કે એને એક વારમાં એક જ કામ કરવાનું કહો. 

2. બ્રેક લેવા માટે કહેવું 
 
શોધ જણાવે છે કે વધારે સમય સુધી બેસવું યોગ્ય નહી. સતત 50 થી 90 મિનિટ સુધી બેસી શકાય છે. એમના બાળકમે દરેક ચાર કલાક પછી આશરે 15 મિનિટના બ્રેક લેવાનું કહો. આ મગજને સૂચનાઓ યાદ રાખવામાં મદદ કરે છે. એને બહાર વૉક કરવા માટે કહો. ઓક્સીજન રક્ત સંચારને વધારે છે. ફિજિકલ એક્ટિવિટી પણ તનાવ ઓછું કરે છે. 
 

3. પાવર ફૂડ આપો. 
 
ભણતરના સમયે મગજ બધા ગ્લૂકોજના ઉપભોગ કરી લે છે. કોલકત્તાની ન્યૂટ્રિશનિસ્ટ હીના નફીસ કહે છે કે બાળકને ભણતરના સમયે શરીરને ફ્યૂલ આપવું પડે છે . એને ઓમેગા થ્રી અને મેગ્નીશિયમ અને આયરનની વધારે માત્રાવાળુ ભોજન આપો. એને નટસ, કીડની બીંસ અને તાજા ફળ ખાવા આપો. 

4. સમય પર ઉંઘવા માટે કહો. 
જર્મનીમાં   એક રિસર્ચ પ્રમાણે મગજને ઉંઘના સમયે નવી ચીજોના સ્ટોર કરે છે એના માટે 8 કલાકની ઉંઘ જરૂરી છે.