બાળકોને પસંદ આવે છે ચા, પણ શું બાળકોને ચા આપવી જોઈએ.

શુક્રવાર, 21 જુલાઈ 2017 (15:35 IST)

Widgets Magazine

ઘણા ઘરોમાં બાળકોનો ચા પીવું સામાન્ય વાત છે. એવું માનવું છે કે ચા પીવાથી પાચન ક્રિયા સારી રહે છે. રોગ પ્રતિરોધક ક્ષમતા દુરૂસ્ત રહે છે અને નબળાઈ દૂર હોય છે. આ વાતમાં કોઈ શંકા નથી. ચા પીવાથી ઘણા ફાયદા હોય છે. પણ એક અને વ્યસ્ક પર તેના જુદા-જુદા પ્રભાવ હોય છે. 
ઘણા ઘરોમાં ચામાં દૂધની માત્રા આવિચારીને વધારે આપે છે કે આ બહાનાથી બાળક દૂદ પી લેશે. પણ આવું વિચારવું ખોટું છે. 
 
અમે બધા ઘરમાં ચા પીવું સામાન્ય વાત છે. પણ આ વાત જાણી લેવા જરૂરી છે કે એક બાળક અને એક વ્યસ્ક પર ચાનો અસર જુદો-જુદો હોય છે. તેની સાથે જ બહુ વધારે ચા પીવાથી અસર શારીરિક વિકાસ પર પણ પડે છે. 
 
બહુ વધારે ચા પીવાથી બાળકોને થઈ શકે છે. પરેશાનીઓ 
 
*હાડકા નબળા 
* હાડકાઓમાં દુખાવો, ખાસકરીને પગમાં 
* વ્યવહારમાં ફેરફાર 
* નબળી માંસપેશીઓWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

દરેક મહિલાના બન્ને Brest size, માં હોય છે અંતર, જાણો આખેર શા માટે એક રહી જાય છે નાનુ અને બીજુ હોય છે large,

દરેક મહિલાના બન્ને Brest size, માં હોય છે અંતર, જાણો આખેર શા માટે એક રહી જાય છે નાનુ અને ...

news

Rainy Seasonમાં પણ સુંદરતાને સુરક્ષિત રાખો(see Video)

માનસૂન આવી ગયું છે. વરસાદના આ મૌસમમાં ગરમીથી તો રાહત મળે છે પણ તેનો અસર સીધો તમારી સ્કિન ...

news

આજકાલ છોકરીઓ કેળાનો ખાવા કરતા વધુ ઉપયોગ આને માટે કરે છે

ળમાં કેળાને બહુ ફાયદાકારી ગણાય છે. કેળા ખાવાથી ઘણા રોગો દૂર હોય છે અને શરીર પણ સ્વસ્થ રહે ...

news

કૂકિંગ-Tips- બાફતા સમયે હવે બટાકા ફાટશે નહી

જો બટાટા બાફ્તા સમયે એ ફાટેલા નજર આવે છે તો તેની અંદર પાણી પણ ઘુદી જાય છે. તો વેબદુનિયા ...

Widgets Magazine