શાહિદની પત્ની મીરાએ શેયર કરી પ્રેગ્નેંસી પ્રાબ્લેમ, પોસ્ટ કરી ફોટા

બુધવાર, 16 મે 2018 (17:45 IST)

Widgets Magazine

બૉલીવુડ એક્ટર શાહિદ કપૂરની પત્ની બીજીવાર પ્રેગ્નેંટ છે. એ ઘણી વાર પતિ સાથે સ્પૉટ થઈ છે. અત્યારે જ બન્ને ડિનર ડેટ પર ગયા બન્ને એક રેસ્ટૉરેંટની બહાર જોવાયા, જ્યાં મીરાનો બેબી બંપ સાફ જોવાઈ રહ્યા છે. 
shahid
 
મીરા એ પ્રિટેંડ શાર્ટ ડ્રેસ પહેરી છે. જેમાં એ સ્ટનિંગ લાગી રહી છે. તેની સાથે તેણે સિંપલ હેયરસ્ટાઈલ કર્યું હતું બ્લેક અને બ્રાઉન સાઈડ બેગ મીરાના લુકને પૂરો કરી રહ્યું છે, ત્યાં જ શાહિદ કપૂર કેજુઅલ લુકમાં નજર આવ્યા. મીરાએ અત્યારે જ ઈંસ્ટાગ્રામ પર એક ફોટા શેયર કરી હતી. તેણે લખ્યું ઈ બહુ અજીવ ફેસ છે જ્યારે તમારી ફિટ જીંસ આવતી નથી અને મેટરનિટી જીંસ બહુ મોટી હોય છે. (Photo Tweeter)Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
બૉલીવુડ એક્ટર શાહિદ કપૂર મીરા રાજપૂત Pregnant

Loading comments ...

નારી સૌદર્ય

news

બ્રેસ્ટમાં દુ:ખાવો થવાના કારણ...

મહિલાઓને અનેકવાર પર્સનલ પ્રોબ્લેમનો પણ સામનો કરવો પડે છે. આમાંથી એક છે બ્રેસ્ટ પેન મતલબ ...

news

માત્ર 2 રૂપિયામાં મેળવો ગોરી ત્વચા

દરેક છોકરી ઈચ્છે છે કે તેમનો રંગ ગોરા હોય. તેના માટે ન જાણે એ કેટલા બ્યૂટી ટ્રીટમેંટનો ...

news

જાણો કેવી રીતે ઉનાળામાં પણ ફ્રેશ રહેવું આ છે 5 ઉપાય

1. ફેસવૉશ- મોઢું ધોવ માટે એક સારું ફેશવૉશનો ઉપયોગ કરો. જે તમારી સ્કિનને હમેશા કુલ ફ્રેશ ...

news

Mother's Day: દિકરીઓની પ્રાઈવેટ વાતો જાણવા માટે શુ શુ કરી છે મા.. આ રહ્યા 5 પુરાવા

બાળકો ભલે કેટલા પણ મોટા કેમ ન થઈ જાય પોતાની મમ્મી માટે તેઓ હંમેશા જ બાળકો જ રહે છે. દરેક ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine