બાળકની નજર તેજ કરવા માટે અજમાવો આ ઉપાય

સોમવાર, 27 માર્ચ 2017 (16:21 IST)

Widgets Magazine

પેરેંટિંગ- બદલતા લાઈફસ્ટાઈલ અને ખાનપાનના કારણે આંખૂની નજર નબળી થવી એક સમસ્યા છે. આજે નાની ઉમ્રના બાળકોને પણ ચશ્મા લાગી જાય છે. કારણકે બાળક તેમનો કંપ્યૂટર વિદિયો ગેમ મોબાઈલ ફોનમાં કાઢી નાખે છે. આ કારણે ઉમ્રથી પહેલા નબળી થઈ જાય છે. 
1. ગાજરનો જ્યૂસ - નબળી આંખ માટે ગાજરનો જ્યૂસ બેસ્ટ છે કારણકે તેમાં વિટામિન એ હોય છે, જે આંખો માટે ફાયદાકારી સિદ્ધ હોય છે. તેથી દરરોજ તમારા બળકને એક ગિલાસ ગાજરનો જ્યૂસ પીવડાવો. 
 
2. માખણ- એક કપ ગર્મ દૂધમાં 1/4 નાની ચમચી માખણ, અડધી ચમચી મૂલેઠી પાવડર અને 1 ચમચી મધને સારી રીતે મિક્સ કરો. બાળકને રોજ રાત્રે સૂતા પહેલા પીવડાવો. તેનાથી આંખનીએ રોશની તેજ થશે. 
 
3. ઈલાયચી- દૂધને ઉકાળીને તેમાં 2 નાની ઈલાયચી વાટીને નાખી દો. રાત્રે બાળકને પીવા માટે આપો. તેનાથી આંખ સ્વસ્થ અને નજર તેજ રહેશે. 
 
4. હથેળી- બાળકને હાથની હથેળી આપસમાં રગડવા માટે કહેવું.  જ્યારે સુધી એ ગરમ ન થઈ જાય. પછી તે હથેળીઓથી આંખને ઢકવા માતે કહેવું. તેનનાથી આંખની માંસપેશીઓને આરામ મળશે અને નજર તેજ થશે. 
 
5. આહાર- બાળકના આહારમાં વિટામિન એ થી ભરપૂર વસ્તુઓ શામેળ કરો. જેમ કે પપૈયું, સંતરા, પાલક, ધાણા, બટાટા અને માંસાહારી ભોજન વગેરે. તેનાથી તેમના સ્વાસ્થય અને આંખ બન્નેને ફાયદા મળશે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
બાળકની નજર Chasma Spectacles Children Carrot Juice Butter Cardamom Sharp Eyesight Best Foods

Loading comments ...

નારી સૌદર્ય

news

ચેહરાની સુંદરતાને વધારે છે ગુલાબનું ફૂલ

બ્યૂટી- ગુલાબના ફૂલને ખૂબ પસંદ કરાય છે. લાલ, ગુલાબી, સફેદ, પીળા અને કાળા રંગના પણ ગુલાબ ...

news

Natural Tips:માત્ર 15 મિનિટમાં હટાવો દાઢી અને અપર લિપ્સના વાળ

અઈચ્છનીય વાળ ચેહરા પર હોય કે શરીરના બીજા ભાગો પર ખૂબસૂરતીના રસ્તામાં પરેશાનીનો કામ કરે ...

news

ખાસ રીતે ઉજવો બાળકનો પહેલો Birthday

પેરેંટિંગ- બાળકના જન્મથી લઈને તેમના મોટા થતા સુધી દરેક માતા-પિતા તેને સાચવીને રાખે છે. ...

news

બ્યૂટીથી સંકળાયેલા ખાંડના ફાયદા જે તમે નહી જાણતા

બ્યૂટી- મીઠા ખાવાના શૌકીન ઘણા લોકો છે પણ અહીં કેટલાક લોકો મીઠાથી પરેજ કરે છે . આમ તો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine