શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By

જો તમારુ બાળક તોતડુ બોલતુ હોય તો

- સૌ પહેલા બાળકને નાક-કાન ગળાના વિશેષજ્ઞ પાસે લઈ જાવ અને શારિરીક કારણો જાણો

- બાળકનો આઈ ક્યુ ટેસ્ટ કરવા માટે ક્લીનિકલ સાઈકોલોજિસ્ટની પાસે લઈ જાવ.

- જો શારીરિક કમીઓ હોય તો તેને દૂર કરવાનો પ્રયત્ન કરો.

- ઘર અને શાળામાં આવા બાળકોને બોલવા માટે પ્રેરિત કરો.

- બાળકોની મજાક ન ઉડાવો પણ તેમની સાથે પ્રેમથી વાતચીત કરો

- જો બાળકની યાદગીરી નબળી હોય તો તેના વિકાસ માટે ક્લીનિકલ સાઈકોલોજિસ્ટ સાથે સંપર્ક કરો.

- સ્પીચ થેરેપિસ્ટ, ક્લીનિકલ સાઈકોલોજિસ્તની સલાહથી બાળકોના સ્પીચના વિકાસનો પ્રયાસ કરો.