1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઓમિક્રોન વાયરસ
Written By
Last Modified: મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (10:49 IST)

દેશમાં કોરોનાની રફતાર ધીમી પડી - એક દિવસમા અઢી લાખ કેસ, રિકવરી તેનાથી વધારે

Corona Gujarati news
દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર હવે ધીમી થઈ રહી છે મંગળવારે ગયા એક દિવસમાં કોરોનાના કુળ 2.55 લાખ નવા કેસ નોંધાયા છે. ઘણા દિવસો પછી આવુ થયુ જ્યારે નવા કેસની સંખ્યા 3 લાખ થી ઓછી નોંધાઈ. આટલુ જ નહી રિકવર થનારાઓની સંખ્યા  નવા કેસ કરતા વધારે છે. એક બાજુ 24 કલાકમાં 2,55,874 નવા કેસ મળ્યા છે. તેમજ બીજી બાજુ  2,67,753 લો કો તેનાથી રિકવર થયા છે. તેના કારણે કોરોનાના કુળ એક્ટિવ કેસમાં પણ કમી આવી છે. ગયા એક મહીના પછી આવુ થયુ છે જ્યારે એક્ટિવ કેસમાં વધારાની જગ્યા કમી નોંધાઈ છે. 
/div>