શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: બુધવાર, 29 જુલાઈ 2020 (12:57 IST)

Coronavirus: છેલ્લા 24 કલાકમાં 48513 નવા કેસ નોંધાયા છે

Covid 19
કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 48,513 નવા કેસ નોંધાયા છે અને 768 લોકોનાં મોત નીપજ્યાં છે. આ પછી, દેશભરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 15,31,669 થઈ ગઈ છે. જેમાંથી 5,09,447 સક્રિય કેસ છે, 9,88,030 લોકો સારવાર અથવા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 34,193 લોકો મૃત્યુ પામ્યા છે.