આ ખાસ જીત , જાધવની પારી બેજોડ : કોહલી

સોમવાર, 16 જાન્યુઆરી 2017 (14:39 IST)

Widgets Magazine

પૂણે
ભારતીયકપ્તાન વિરાટ કોહલીએ પહેલા એકદિવસીય મેચમાં રવિવારે અહીં ઈંગ્લેંડના વિશાળ લક્ષયને હાસલ કરી દાખન કરાઈ જીતને ખાસ કરાર આપતા કેદાર જાધબમી બેજોડ શતકીય પારીમી ખૂબ વખાણ કર્યા. 
ભારતના સામે 351 રનના લક્ષ્ય હતું પણ વિરાટએ 122 અન જાધવની 120 રનની પારી અને અંતિમ ક્ષણમાં હાર્દિક પંડયાના 40 રનની મદદથી તે આ મેચ ત્રણ વિકેટથી જીતવામાં સફળ રહ્યા. કોહલીએ મેચ પછી કયું અમે પહેલા પણ કેદારની ક્ષમતા જોયી હતી અને હાર્દિકએ સારી રીતે ટીમને લક્ષય સુધી પહોંચાડયા આ અમારા માટે ખાસ જીત છે. 
 
જાધવને તેમની શાનદાર પારી  મેન ઑફ દ મેચ ચૂંયા. તેણે કીધું કે તે એ અવસર કોઈ પણ  રીતે  નહી ગુમાવા ઈચ્છતા હતા. 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કોહલી વિરાટ કોહલી ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર વેપાર સમાચાર એમપીમાં વરસાદ ગુજરાતી સ્થાનિક સમાચાર મોદી નરેન્દ્ર મોદી અરવિંદ કેજરીવાલ. અમિત શાહ ક્રિકેટ સમાચાર રમત સમાચાર અન્ય રમતો ટેનિસ સાનિયા મિર્ઝા સાઈના નેહવાલ સમાચાર આમ આદમી પાર્ટી અચ્છે દિન અમિત શાહ એમપી વરસાદ Sports Yoga Cricket America Result Gujarati News Gujarat Samachar Cricket News Sports News Team India Gujarat S Latest Gujarati News News In Gujarati News Business News Rain In Mp

Loading comments ...

ક્રિકેટ

news

ગુજરાતે મુંબઈને 5 વિકેટથી હરાવીને પહેલીવાર જીત્યો રણજી ટ્રોફીનો ખિતાબ

કપ્તાન પાર્થિવ પટેલ (143)ના શાનદાર સદી અને મનપ્રીત જુનેજા (54)ની શાનદાર હાફ સેંચુરીના દમ ...

news

ધોનીને કપ્તાની છોડવા માટે મજબૂર કર્યો હતો

મહેન્દ્ર સિંહ ધોનીએ વનડે અને ટી-20 ટીમની કપ્તાની મૂકીને બધાને હેરાન કરી દીધું હતું. પણ ...

news

ENGના વિરુદ્ધ વિરાટ બન્યા ટીમ ઈંડિયાના કપ્તાન, યુવરાજનું કમબેક

ઈગ્લેંડ વિરુદ્ધ વનડે અને ટી20 શ્રેણી માટે વિરાટ કોહલીને ટીમ ઈંડિયાનુ નવુ કપ્તાન બનાવવામાં ...

news

હેપી બર્થડે કપિલ દેવ - જ્યારે કપિલ દેવે દાઉદ ઈબ્રાહિમને ડ્રેસિંગ રૂમમાંથી બહાર કર્યો હતો

ટીમ ઈડિયાને પ્રથમ વર્લ્ડ કપ જીતાવનારા કપ્તાન કપિલ દેવનો જન્મ 6 જાન્યુઆરી 1959ના રોજ ...

Widgets Magazine