Widgets Magazine

Anushka અને વિરાટના ‘love’ ને ફેંસ તરફથી મળ્યા વન મિલિયન લાઈક્સ(See photo)

નવી દિલ્હી., ગુરુવાર, 13 જુલાઈ 2017 (12:42 IST)

Widgets Magazine
anushka virat

 ઈગ્લેંડમાં ચેમ્પિયંસ ટ્રોફી અને પછી વેસ્ટ ઈંડિઝના પ્રવાસ પછી હવે ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલી પોતાનો ક્વોલિટી ટાઈમ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે ન્યૂયોર્કમાં વિતાવી રહ્યા છે. તાજેતરમાં જ વિરાટ કોહલીએ પોતાના ઈંસ્ટાગ્રામ પર એક ફોટો અપલોડ કર્યો છે. જેમા તેની સાથે અનુષ્કા શર્મા પણ છે. આ તસ્વીરમાં બંને એક સાથે ખૂબ જ ખુશ છે. તેમણે તસ્વીરના કેપ્શનમાં લખ્યુ.. ' 'Much needed break with my ❤  ' (લવ).".. માત્ર 11 કલાકમાં આ ફોટોને 12 લાખથી વધુ લાઈક્સ મળી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ 26 જુલાઈથી 6 સપ્ટેમ્બર વચ્ચે શ્રીલંકાના પ્રવાસ પર રહેશે.  આ દરમિયાન વિરાટના નેતૃત્વમાં ભારતીય ટીમ ત્રણ ટેસ્ટ મેચ.. પાંચ વનડે અને એક ટી-20 મેચ રમશે. 



 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ક્રિકેટ

news

ચેમ્પિયંસ ટ્રોફીની હાર ભુલાવીને આજે West Indies સામે ઉતરશે Indian Team

કપ્તાન વિરાટ કોહલી આજે અહી વેસ્ટઈંડિઝની નબળી ટીમના વિરુદ્ધ પહેલા એકદિવસીય આંતરરાષ્ટ્રીય ...

news

Virat Kohli પર નારાજ ગાવસ્કર બોલ્યા - જેને કોચથી પ્રોબ્લેમ હોય તે ટીમ છોડી દે

ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલી વર્તમાન દિવસોમાં નિશાના પર છે. ફેંસના તેમને હટાવીને ...

news

Viral Video - કોહલી જાડેજાને થપ્પડ મારીને Out કરશે

કહેવાય છે કે મંદિર તોડો, મસ્જિદ તોડો પણ કોઈ માસૂમનું દિલ ન તોડો. ટીમ ઈંડિયા અને તેના ...

news

ભારતની હાર પર અનુપમનુ ટ્વીટ - ગુસ્સામાં લોકોએ કહ્યુ - વિરાટ હટાવો, વિરાટમાં ધોની જેવુ દિમાગ નથી

ચેમ્પિયંસ ટ્રોફી 2017ની ફાઈનલમાં પાકિસ્તાને ભારત પર અત્યાર સુધીની સૌથી મોટી જીત મેળવીને ...