ચેમ્પિયંસ ટ્રોફી - કોહલીના આ રિએક્શન પર ટ્વિટર પર લોકોએ આનંદ ઉઠાવ્યો... યાદ આવી બિરયાની

શુક્રવાર, 16 જૂન 2017 (12:42 IST)

Widgets Magazine
virat kohli

ગુરૂવારે ચેમ્પિયંસ ટ્રોફીના મેચમાં ઈંડિયાએ બાંગ્લાદેશને 9 વિકેટથી હરાવીને ફાઈનલમાં પોતાનુ સ્થાન બનાવી લીધુ. ફાઈનલમાં ઈંડિયા અને પાકિસ્તાન એકબીજા સાથે મેદાન પર ટકરાશે. મેચને લઈને લોકોમાં એક્સાઈટમેંટ વધ્યુ છે.  પણ એ પહેલા ઈંડિયા-બાંગ્લાદેશ મેચ દરમિયાન મુશફિકુર રહીમના કેચ પકડ્યા પછી વિરાટ કોહલીના રિએક્શન પર ટ્વીટરવાળાની નજર લાગી ગઈ અને લોકોએ તેના પર ખૂબ કમેંટર કરીને મજા ઉઠાવી.. 
 
મેચ દરમિયાન કેદાર જાઘવના બૉલ પર બાંગ્લાદેશી બેટ્સમેન મુશફિકુર રહીમના કેચ પકડ્યા પછી વિરાટ કોહલીએ આ રીતે રિએક્ટ કર્યુ.. 

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ક્રિકેટ

news

Men Behind Virat Kohli - આ વ્યક્તિઓને કારણે વિરાટ કોહલી કરે છે તાબડતોબ બેટિંગ... જાણો કોણ છે એ ?

ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલી ફક્ત પોતાની કપ્તાનીથી જ નહી પણ પોતાની બેટિંગથી પણ સતત ...

news

Champions Trophy - બાંગ્લાદેશને 9 વિકેટે હરાવી ભારતનો ફાઈનલમાં શાનદાર પ્રવેશ, હવે રવિવારે પાક. સામે ટક્કર

ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી સેમિ ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને 9 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ ...

news

Live INDIA vs BANGLADESH Semi Final : જાઘવે તમીમને કર્યો OUT, ભારતને મળી ત્રીજી વિકેટ

આઈસીસી ચેમ્પિયન ટ્રોફી, 2017ની બીજી સેમીફાઈનલ એજબ્ટનના બર્મિધમમાં ભારત અને બાંગ્લાદેશની ...

news

Ind. vs Ban. આજે બાંગ્લાદેશને હરાવીને Team India કપાવશે ફાઈનલની ટિકિટ

આઈસીસી ચેમ્પિયંસ ટ્રોફી 2017 ની બીજી સેમીફાઈનલ મેચ આજે બર્મિધમના એજબેસ્ટન સ્ટેડિયમમાં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine