સચિન તેંદુલકરની આ વાતથી શર્મિંદા હોય છે યુવરાજ સિંહ

મંગળવાર, 24 જાન્યુઆરી 2017 (13:27 IST)

Widgets Magazine

સચિન તેંદુલકરને કેટલા માને છે આ વાતનો અંદાજ આ વાતથી લગાવી શકાય છે કે યુવીના ફોનમાં સચિનનો નંબર ગૉડજીના નામથી સેવ છે. ક્રિકેટના ભગવાન સચિન અને યુવરાજ એક બીજાના ખૂબ નજીક છે. 
yuvraj
સચિન આ ટવીટમાં લખ્યું "ક્રિકેટન સુપરસ્ટાર અને રોકસ્ટારના વચ્ચે શાનદાર ભાગીદારીને જોઈને મજા આવી ગયું. તેમના આ ટ્વીટમાં સચિન ધોનીને રૉકસ્ટર અને યુવરાજને સુપરસ્ટાર કહે છે.  
યુવરાજના કટકના બારાબાતી સ્ટેડિયમમાં 127 બૉલમાં 150 રનની બેમિસાલ પારી રમી હતી જેમાં 21 ચોક અને 3 છક્કા શામેળ હતા. યુવરાજએ 6 વર્ષ પછી વનડે ક્રિકેટમાં શતક કર્યા. જે પછી એ ખૂબ ભાવુક થઈ ગયા. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સચિન તેંદુલકર યુવરાજ સિંહ Yuvraj Singh Sachin Tendulkar Cricket News

Loading comments ...

ક્રિકેટ

news

ING Vs ENG: કેદારે જીત્યુ દિલ પણ જીત ન શકી ટીમ ઈંડિયા, સીરિઝ પર કબજો

ઈગ્લેંડ સાથે રમાયેલ ત્રીજી અને અંતિમ વનડેમાં ટીમ ઈંડિયાને હારનો સામનો કરવો પડ્યો. ...

news

કલકત્તામા છવાયા રવિન્દ્ર જાડેજા, વન-ડે ક્રિકેટમાં 150 વિકેટો હાંસલ કરનાર પહેલો જ ભારતીય ડાબોડી સ્પિનર

ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા માટે આજે અહીં ઈડન ગાર્ડન્સ ખાતે ઈંગ્લેન્ડ સામે રમાતી ત્રીજી અને ...

news

હેજલે કહ્યુ - ક્યારેય હાર નથી માનતો યુવી, જાણો હેજલનો પ્રેમભર્યો સંદેશ

ટીમ ઈંડિયામાં યુવરાજનુ કમબેકને યુવરાજનુ લેડી લક તરીકે ઓળખાવવા લાગ્યુ હતુ. યુવી લાંબા ...

news

SAને પછાડી ટીમ ઈંડિયાએ બનાવ્યો નવો રેકોર્ડ

ભારતે ઈગ્લેંડ વિરુદ્ધ બીજી વનડેમાં ગુરૂવારે 6 વિકેટ પર 381 પર રન બનાવીને એકદિવસીય ...

Widgets Magazine