શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: રવિવાર, 10 એપ્રિલ 2022 (14:17 IST)

હર્ષલ પટેલની બહેનનું અચાનક નિધન

harshal patel
RCB પ્લેયર હર્ષલ પટેલની બહેનનુ નિધન થયુ છે. 9 એપ્રિલ તે મુંબઈ ઈંડિયંસ સામે મેચ રમી રહ્યો હતો ત્યારે તેની બહેનનુ અવસના થયુ હતુ.

પીટીઆઈના જણાવ્યા અનુસાર હર્ષલ પટેલ મેચ પૂરી થયા પછી તરત જ એક દિવસ માટે ઘરે જવા રવાના થઈ ગયો છે. હવે તે 12 એપ્રિલ CSK સામેની મેચ પહેલા ટીમ સાથે જોડાય તેવી શકયત છે. જો કે તેઓ જોડાશે ત્યારે ક્વોરેંટાઈન સિસ્ટમ શુ હશે તે અત્યારે સ્પષ્ટ નથી.