Widgets Magazine
Widgets Magazine

જાણો બેંગલુરૂ ટી-20ના ગેમ ચેંજર યુજવેન્દ્ર ચહલ વિશે

ગુરુવાર, 2 ફેબ્રુઆરી 2017 (12:35 IST)

Widgets Magazine
yuzvendra chahal

ભારતની ત્રીજી ટી-20 મેચમાં ઈગ્લેંડને 75 રનથી હરાવીને 3 મેચોની શ્રેણી 2-1થી જીતી લીધી. આ મેચમાં ટીમ ઈંડિયાની જીતના હીરો રહ્યા હરિયાણાના યુઝવેન્દ્ર ચહલ. ચહલે મેચમાં 4 ઓવરમાં 25 રન આપીને 6 વિકેટ લીધી. ચહલના પ્રદર્શનથી તેમના માતા-પિતાને ખૂબ ખુશી છે. જાણો કોણ કોણ છે યુઝવેન્દ્રની ફેમિલીમાં.. 
 
- યુઝવેન્દ્ર મૂળ રૂપે હરિયાણાના જીલ્લાના દરિયાવાલ ગામના રહેનારા છે. 
- તેમના પિતા ગામથી જીંદની પટિયાલા ચૌક રહેવા લાગ્યા હતા. તેઓ એક મધ્યમવર્ગીય પરિવારથી છે. 
- યુજવેન્દ્રના પિતા કે કે ચહલ જીંદ કોર્ટમાં એડવોકેટ છે અને માતા સુનીતા દેવી ગૃહીણી છે. 
- પરિવારમાં યુજવેન્દ્ર સૌથી નાના છે અને તેમની મોટી બે બહેનો છે. જે ઓસ્ટ્રેલિયામાં રહે છે.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ક્રિકેટ

news

Ind vs Eng - ભારતે ઈંગ્લેંડને 75 રને હરાવ્યું

ભારતે ઈંગ્લેંડને 127 રને ઓલઆઉટ કરી 75 રને જીત મેળવી હતી. આ સાથે જ ભારતે 2-1થી સીરીઝ ...

news

રવિન્દ્ર જાડેજાની ઔડીએ યુવતીને અડફેટે લીધી

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની ઔડી કારે આજે સવારે એક એક્ટિવા ચાલક યુવતીને અડફેટે લીધી હતી. ...

news

પ્રથમ જ મેચમાં રસૂલ પર વિવાદ, રાષ્ટ્રગીતના સમયે ચાવતા રહ્યા ચ્યૂઈંગમ !

ટી-20 ઈંટરનેશનલમાં ડેબ્યૂ સાથે જ જમ્મુ-કાશ્મીરના ક્રિકેટર પરવેઝ રસૂલ વિવાદોમાં ઘેરાય ગયા ...

news

સચિન તેંદુલકરની આ વાતથી શર્મિંદા હોય છે યુવરાજ સિંહ

યુવરાજ સિંહ સચિન તેંદુલકરને કેટલા માને છે આ વાતનો અંદાજ આ વાતથી લગાવી શકાય છે કે યુવીના ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine