1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 5 ઑગસ્ટ 2019 (11:09 IST)

બીજા ટી-20માં રોહિતએ તોડી નાખ્યા ક્રિસ ગેલનો રેકાર્ડ, મેચમાં ઘણા રેકાર્ડસ

Rohit sharma record
ત્રણ મેચની ટી--20 સીરીજમાં ભારતએ 2-0ની અજેય જીત બનાવી લીધી. રવિવારે ફ્લોરિડામાં રમ્યા મુકાબલામાં ભારતએ વરસાદથી નાધિત મેચમા વેસ્ટઈંડીજને 22 રનથી હરાવી નાખ્યું. મેચમાં રોહિત શર્માએ અર્ધશતકીય પારી રમી તેમજ કુળાલ પંડ્યાએ બે વિકેટ લીધા. 
 
આ મેચમાં રોહિત જ્યાં ટી-20 ક્રિકેટના નવા કિંગ બન્યા તેમજ વિરાટ નંબર1 ખેલાડી બની ગયા. તેથી આવો જાણીએ મેચમાં બનેલા 5 ખાસ રેકાર્ડના વિશે. 
રોહિતએ મેચમાં ત્રણ છક્કા લગાવવાની સાથે જ અંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે છક્કા લગાવવાની બાનતે ક્રિસ ગેલને પાછળ છોડી દીધું. ક્રિસ ગેલનીનામે જ્યા 105 છક્કા હતા તેમજ રોહિતની નામે હવે 107 છક્કા થઈ ગયા છે. 

 
રોહિતએ મેચની પ્રથમ બૉલ પર ચોક્કા કગાવ્યા. આ ચોથો અવસર હતું જ્યારે રોહિતે મેચની પ્રથમ બૉલ પર ચોકાથી શરૂઆત કરી. મેચની પ્રથમ બૉલ પર ચોકા લગાવવાની બાબતમાં રોહિતએ ગેલની સમાનતા કરી લીધી. હવે તેનાથી આગળ માત્ર કીવી બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલજ છે. જેને 6 વારના કારનામો કર્યું છે. 
 
ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલી ભારત માટે ટ્વેટી-20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બની ગયા છે.