1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By

યુવરાજ સિંહની દીકરી પહેલી ઝલક

Hazel Keech Daughter
Hazel Keech Daughter: હેઝલ કીચ અને યુવરાજ સિંહની દીકરી ચાર મહીનાની થઈ ગઈ છે. જેમ જ હેઝલ કીચ અને યુવરાજ સિંહની દીકરી ઑરા 4 મહીનાની થઈ ખુશ માતા-પિતા હેઝલ કીચ અને યુવરાજ સિંહએ તેમની એક ફોટા શેર કરી છે. આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

 
ઈંડિયન એક્ટ્રેસ હેઝલ કીચ અને પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહએ નવેમ્બર 2016માં સગાઈ લરી લીધી હતી. થોડા વર્ષ પછી યુગલે 2022માં તેમના પ્રથમ બાળક ઓરાયન નામના દીકરા અને ઓગસ્ટ 2023માં તેમના બીજા બાળક ઑરા નામની દીકરીનો આશીર્વાદ મળ્યુ. જેમ જ તેમની દીકરી 4 મહીનાની થઈ કપલએ તેમની એક મનમોહક ફોટા પોસ્ટ કરી છે જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.