ભારતીય ટીમને દસ કરોડનુ ઈનામ

મુંબઈ | ભાષા| Last Modified મંગળવાર, 4 માર્ચ 2008 (22:47 IST)

મુંબઈ(ભાષા) ઓસ્ટ્રેલીયાને તેની ધરતી પર રગદોળી નાંખવાની સિધ્ધી હાંસલ કરનાર ભારતીય ક્રિકેટ ટીમને દસ કરોડ રૂપિયાનુ જંગી ઈનામ આપવાની ઘોષણા બીસીસીઆઈ અધ્યક્ષ શરદ પવારે કરી હતી.


આ પણ વાંચો :