ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (16:09 IST)

ટૉફીનો લાલચ આપી 3 વર્ષમી બાળકી સાથે "ગંદા કામ" 59 વર્ઢનો વૃદ્ધની ધરપકડ

crime news in gujarati
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ત્રણ વર્ષીય બાળકીની સાથે એક વૃદ્ધ વ્યક્તિ દ્વારા કથિત રૂપે અપ્રાકૃતિક 
કૃત્યનો મામલો સામે આવ્યુ છે. આ કેસમાં આરોપીની ધરપકસ કરી લીધી છે. અશોકા ગાર્ડન પોલીસ થાના 
પ્રભારી આલોક શ્રીવાસ્તવે ગુરૂવારે જણાવ્યુ કે આ ઘટના બુધવારે અધોકા ગાર્ડન ક્ષેત્રમાં થઈ છે. 
 
શ્રીવાસ્તવએ જણાવ્યુ કે ફરિયાદ મુજબ જ્યારે બાળકી તેમના ઘરની બહાર રમી રહી હતી તે સમયે કોલોનીમાં 
રહેતા 59 વર્ષીય આરોપી ટૉફી આપવાનો લાલચ આપી તેની પાસે એક બધ રેકડી પાસે લઈ ગયો અને આ 
રેકડીની પાછળ તેની સાથે અકૃત્ય કરવા લાગ્યા. શ્રીવાસ્તવએ જણાવ્યુ કે આ વચ્ચે ત્યાંથી પસાર થઈ રહી 
ગાયત્રી ભાસ્કર (30)નામની મહિલાએ તેમે જોઈ લીધુ અને બૂમ પાડવા લાગે જે પછી ત્યાં કેટલાક બીજા 
લોકો પણ એક્ત્ર થઈ ગયા.