1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : સોમવાર, 11 જુલાઈ 2022 (16:05 IST)

અઢી વર્ષની દીકરી સાથે માતાનો આપઘાત

Mother's suicide with two-and-a-half-year-old daughter
હિમાચલ પ્રદેશથી ના જીલ્લા મંડીમાં મહ ઇલાએ તેમને અઢી વર્ષની દીકરીને ફાંસીએ લટકાવીને મોતને ઘાટ ઉતારી દીધી અને પછી પોતે ગળે ફાંસો ખાઇ લીધું હતું. 
 
આ ઘટના મંડી જિલ્લાના સુંદરનગર સબ-ડિવિઝન હેઠળ આવતા છાત્ર ગામની છે. મહિલાએ આવું પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. મૃતકોની ઓળખ વિનય કુમારની 22 વર્ષીય પત્ની ડિમ્પલ કુમારી અને અઢી વર્ષની પુત્રી પ્રિયાંશી તરીકે થઈ છે