દિવાળીના દિવસે આ વસ્તુઓ જોવાય તો સમઝો તમે બનશો ધનવાન

Last Modified શનિવાર, 7 નવેમ્બર 2015 (14:40 IST)
* ઉલ્લૂ દેખાય તો પોતે માતા લક્ષ્મી તમારા ઘર એમના સ્થાઈ બસેરા કરવા આવી રહી છે.

* સામાન્ય રીતે છછુંદર ઘરને બર્બાદ કરે છે પણ દિવાળી ના દિવસે જોવાય તો આબાદ કરે છે.

* બિલાડી જોવાતા ઘર પરિવાર ધન ધાન્યથી ભરા રહે છે.

* શકુમ શાસ્ત્ર મુજબ કેસરિયા ગાય ઈશ્વરત્વના પ્રતીક ગણાય છે એના જોવાના શુભ હોય છે.

* કરોડિયાના જાળ ઘરના કોઈ સ્થાન પર જોવાના શુભ હોય છે . અને એ જાળને ધ્યાનથી જોતા જો તમને તમારું નામ જોવાય તો કિસ્મતના સિતારા પલટી જાય છે.

* કિન્નર દ્વારા આપેલ સિક્કો કે ઉપહાર દિવાળીના દિવસે મળતા તમારા જીવન માટે સૌથી સારા ઉપહાર સિદ્ધ્ થઈ શકે છે.આ પણ વાંચો :