શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: મંગળવાર, 21 ઑક્ટોબર 2014 (12:37 IST)

મંગળી ધનતેરસ - આ વખતે ના કરશો ખરીદી

દિવાળીને  પાંચ દિવસનો તહેવાર માન્યું છે એની શરૂઆત ધનતેરસના દિવસ ભગવાન વિષ્ણુના અંશથી ભગવાન ધનવંતરીનો જ્ન્મ થયું હતું . ભગવાન ધનવંતરી સાગર મંથનના સમયે સોનાના અમૃત કળશ લઈને પ્રકટ થયા હતા. 
 
આથી આ પરંપરા છે કે ધનતેરસના અવસર પર લાભ વૃદ્ધિ માટે શુભ મૂહૂર્તમાં જ ખરીદી કરવી જોઈએ. દરેક દિવસ કોઈ સમય એવું હોય છે જ્યાં ખરીદી કે કોઈ પણ શુભ કામ કરવો સારું નથી ગણાતું આથી આ સમયેનો ધ્યાન રાખીને જ ધનતેરસ પર ખરીદી કરો.
 
ધનતેરસ 21 ઓકટોબરે 2014 મંગળકવારેના  દિવસે છે. આથી 3 વાગ્યા થી લઈને 4.30 વાગ્યા સુધીનો સમય રાહુકાલનો પ્રભાવ રહેશે . આ અવધિમા6 ધાતુના સામાનને ખરીદી ના કરવી. મકાન ,ભૂમિ ખરીદવા માટે આ સમય અનૂકૂળ છે. 
 
જે લોકો ધનતેરસ પર ઈલેક્ટ્રોનિક્સ સામાન ખરીદવું છે તે આ સમયે ખરીદી કરી શકે છે. આ વર્ષે ધનતેરસમા6 12.00 થી 1.30 સુધીનો અમૃત કાળ રહેશે . એના પછી 7.30 થી 9 સુધી લાભ કાળ રહેશે. 


 
આ સમયે કોઈ પણ વસ્તુની ખરીદી લાભપ્રદ રહેશે. 10.30 થી 12.00 સુધી શુભ યોગમાં પણ ખરીદી કરી શકે છે. 
 
આ વર્ષે ધનતેરસ મંગળવારના દિવસે છે. આ દિવસથી દિવાળીની શરૂઆત થઈ જાય છે. આથી ધનતેરસના દિવસે યમના નામના દીપ પ્રગટાય છે અને લક્ષ્મી અને કુબેરની પૂજા હોય છે. જયોતિષશાસ્ત્રના મુજબ સૂર્યાસ્તથી 2 કલાક 24 મિનિટનો સમય પ્રદોષકાળ ગણાય છે. 
 
આ સમયે દીપદાન અને લક્ષ્મી પૂજન કરવો શુભ રહેશે. આ દિવસે 7 વાગીને 3 મિનિટ થી 8 વાગીને 58 મિનિટ સુધી સ્થિર લગ્ન વૃષ રહેશે. આ અવધિમાં દેવી લક્ષ્મીની કૃપાની પૂજાથી સ્થિર લક્ષ્મી મળે છે.