ધનતેરસ પર ખરીદવી 5 રૂપિયાની આ વસ્તુ ક્યારે નહી થશે પૈસાની પરેશાની

ધનતેરસના દિવસ ખરીદી કરવા માટે શુભ ગણાય છે કહીએ છે એ આ દિવસે સોના-ચાંદી વાસણ ખરીદવાથી શુભતા આવે છે. પણ વેબદુનિયા ગુજરાતી આજે તમને એક એવું ટોટકા જણાવી રહ્યા છે જેનાથી તમે તમારી આર્થિક સ્થિતિ જાણી શકો છો.તેના માટે તમને માત્ર 5 રૂપિયાની આ વસ્તુ ખરીદવી છે.

ધનતેરસના દિવસે પાંચ રૂપિયાના આખું ધાણા ખરીદવું. તેને કાળજીને પૂજા ઘરમાં મૂકી દો.
દીવાળીની રાત્રે લક્ષ્મી પૂજામાં લક્ષ્મીજીની સામે આખા ધાણા રાખીને પૂજા કરવી. બીજા દિવસે સવારે આખું ધાણાને કુંડામાં કે બગીચામાં રોપવું. માનવું છે કે આખું

ધાણાથી લીલો સ્વસ્થ રોપા નિકળે તો આર્થિક સ્થિતિ ઉત્તમ હોય છે.સુખ સમૃદ્ધિ ઘરે આવશે.

ધાણાના રોપા લીલો પણ પાતળા હોય તો સામાન્ય આવકના સંકેત હોય છે. પીળા અને રોગી રોપા નિકળે તો આર્થિક પરેશાનીઓનો સામનો કરવું પડે છે.


આ પણ વાંચો :