ધનતેરસના અવસર પર જરૂર અજમાવો આ શુભ 4 ટોટકા

happy dhanteras
Last Updated: શનિવાર, 14 ઑક્ટોબર 2017 (17:59 IST)
પર જે પણ ઉપાય અજમાવાય છે સામાન્યત: એમનાથી મળતા ફળ ધનતેરસ પર 13 ગણુ વધી જાય છે. આ દિવસે 13 સંખ્યા શુભ ગણાય છે. 

 
* ધનતેરસ પર સૂર્યાસ્ત પછી દીપ પ્રગટાવીને કોડીઓ મૂકો. ધનકુબેર અને દેવી લક્ષ્મીનો પૂજન કરો. અડધી રાત પછી 13 કોડીઓ ઘરના કોઈ ખૂણામાં દબાવી દો. અપાર ધન પ્રાપ્તિના યોગ બનવા લાગશે. 
 
* કુબેર યંત્ર લાવો, એને દુકાનના ગલ્લા કે તિજોરીમાં સ્થાપિત કરો. પછી 108 વાર આ મંત્રનો જાપ કરો. જો 108 જપ નહી કરી શકે તો 13 વાર આ મંત્રને વાંચો અને ચમત્કાર જુઓ.

મંત્ર - ૐ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધનધાન્યાદિપતયે ધનધાન્ય સમૃદ્ધિ મેં દેહિ દેહિ દાપય દાપય સ્વાહા ।
એનાથી ધન સંબંધી દરેક રીતની પરેશાનીઓના અંત થશે. 
 
* ઘરમાં ચાંદીના 13 સિક્કા મૂકો અને કેસર હળદર લગાવીને પૂજન કરો. બરકત થશે. 
 
* ધનતેરસ પર 13 દીવા ઘરના અંદર અને 13 દીવા ઘરના બહાર બારણા પર મૂકો 


આ પણ વાંચો :