જો દિવાળી પર ગરોળી જોવાય તો આવું કરો...

મંગળવાર, 17 ઑક્ટોબર 2017 (21:43 IST)

Widgets Magazine

સામાન્ય રીતે જોવાયું છે  કે દિવાળી પર જ્યારે અમે સાફ સફાઈ કરે છે તો ઘણા-બધા જીવ-જંતુ પણ ચાલ્યા જાય છે. તે જંતુઓમાંથી એક છે ગરોળી . દીવાળી અને ગરોળીને લઈને એક એવું મત છે કે જો દિવાળીના દિવસે તમને તમારા ઘરમાં ગરોળી જોવાય તો તમારા ઘરમાં લક્ષ્મીની વર્ષા થાય છે. 
ગરોળીના કોઈ ખાસ સમય પર જોવાનો કે ધરતી કે પર પડવાનું ભવિષ્યની ફળોને સંકેત આપે છે. જો ગરોળી શરીરના કોઈ ખાસ ભાગ પર પડી છે, તેનાથી પણ ભવિષ્યની શુભ-અશુભતા સંકળાયેલી છે. 
 
ગરોળી જો દિવાળીની રાત્રે જોવાય તો તેને લક્ષ્મીના પ્રતીક ગણાય છે. એવું કહેવાય છે કે તેના આવવાથી વર્ષો માટે તે સુખ-સમૃદ્ધિને પ્રાપ્ત કરી લે છે. ગરોળીના એક પ્રયોગથી કેવી રીતે લાભ મળે તેના માટે અમે એક ટોટકા લાવ્યા છે. 
 
જ્યારે પણ તમને ઘરની દિવાર પર ગરોળી જોવાય તો તરત મંદિરમાં કે ભગવાનની મૂર્તિ પાસે રાખેલ ચોખા લઈ અને તેને દૂરથી જ ગરોળી પર છાંટી નાખો. આવું કરવાથી મનની કોઈ પણ ઈચ્છા મનમાં બોલી આ કામના કરો કે એ પૂરી થઈ જાય. એવું માનવું છે કે ગરોળી એક પૂજનીય પ્રાણી છે અને તેનું પૂજન કરવાથી ધન સંબંધી સમસ્યાઓનો અંત હોય છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

તહેવારો

news

બળી ગયાં કે દાઝી ગયા હોય તો આ 11 પ્રાથમિક ઉપચાર આ રીતે કરો

બળી ગયાં કે દાઝી ગયા હોય તો આ 11 પ્રાથમિક ઉપચાર આ રીતે કરો બળનારી વ્યક્તિના જીવનની ...

news

નરક ચતુર્દશી 2017- જાણો દિવાળીના એક દિવસ પહેલા શા માટે હોય છે યમરાજની પૂજા

દિવાળીના એક દિવસ પહેલા એટલે આ વખતે 18 ઓક્ટોબરને નરક ચતુર્દશી પડી રહી છે. નરક ચતુર્દશીને ...

news

કાળી ચૌદસ 2017 - આ શુભ મુહૂર્તમાં કરો દીપદાન.. દરિદ્રતા દૂર થશે

દિવાળીનો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે અને સતત પાંચ દિવસ સુધી તેની ધૂમ રહે છે. ધનતેરસના બીજા ...

news

દિવાળી પર 27 વર્ષ પછી બનશે મહાસંયોગ.. ધનથી ભરી લો તમારુ ઘર

વર્ષભરમાં પડનારા તહેવારોમાંથી દિવાળી એક એવો તહેવાર છે જ્યારે મહાલક્ષ્મીને પ્રસન્ન કરવુ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine