દિવાળીની સાફ-સફાઈમાં મદદગાર બેકિંગ સોડા

સોમવાર, 9 ઑક્ટોબર 2017 (13:59 IST)

Widgets Magazine

* ડસ્ટબીનમાં કઈક નાખતા પહેલા થોડો બેકિંગ સોડા નાખી દો. આથી તેમાં કચરા નાખતા ગંધ નહી આવશે. આટલું જ નહી ,જયારે          તમે આ ડિબ્બાને સાફ કરશો તો તે પહેલાંથી વધારે ચમકદાર નજર આવશે. 
 
*   જો વાશ બેસિનની નાળીમાં કઈંક ફંસાઈ ગયો હોય તો આશરે અડધા વાટકી બેકિંગ સોડા લઈને એમાં નાખી દો. આથી ન માત્ર નાળી      સાફ થશે, પણ તેમાં આવતી ગંધ પણ દૂર થઈ જશે. 
 
* કેટલાક ઘરોમાં વાશ બેસિન અને બાથ ટબ સાફ કરતા સમયે ઉપયોગમાં આવતા કેમિકલની મહક સારી નથી લાગતી ,તો        ગભરાવવાની કોઈ વાત નથી તમે આ કેમિકલની જગ્યાએ બેકિંગ સોડાનો ઉઅપયોગ કરી શકો છો. એક સ્પંજના ટુકડામાં થોડા બેકિંગ   સોડા લઈને હળવા હાથથી બાથ ટબને રગડીને બાથ ટબને સાફ કરવો તમારી સમસ્યા દૂર થઈ જશે. 
 
* કેટલાક ઘરોમાં ફ્રિજથી સફરજન ,આદું ,લસણ ,ડુંગળી અને બીજા કોઈ તેજ ગંધ રહે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો      અજમાવો આ ઉપાય ,એક વાટકીમાં બેકિંગ સોડા લઈને ફ્રિજમાં રાખી દો. ફ્રિજની દુર્ગંધ દૂર થઈ જશે. થોડા દિવસ પછી આ સોડાને      બદલીને નવો રાખી દો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
દિવાળી દિપાવલી દિવાળીની વાનગીઓ દિવાળી શુભેચ્છા નૂતન વર્ષાભિનંદન રાશિ પ્રમાણે લક્ષ્મી પૂજા દિવાળી મુહુર્ત લક્ષ્મીનો વાસ ધનતેરસ દાન લક્ષ્મીની કૃપા Deepavali Rangoli Deepavali Festival Deepavali Recipes Deepavali Decoration Deepavali Sweets Diwali Firecrackers દિવાળીની સાફ-સફાઈમાં મદદગાર બેકિંગ સોડા Deepavali 2014 Deepavali Celebration Laxmi Kripa Deepavali Rangoli Designs Dhanteras Pooja Tips Deepavali Wishes In Gujarati Diwali Festival Of India શુભ દીવાળી અને નૂતનવર્ષાભિનંદન Shubh Diwali Deepavali Wishes Happy Diwali - Lakshmi-kuber-diwali-poojan How To Please Goddess Lakshmi How To Bring Lakshmi Home Diwali Festival Coming Tips To Make Happy Lakshmi Ji ...

Loading comments ...

તહેવારો

news

દીવાળી પૂજન સામગ્રીની યાદી

દીવાળી પૂજન સામગ્રીની યાદી - લક્ષ્મીજીની મૂર્તિ કે ફોટા(બેસેલી લક્ષ્મીજી સરસ્વતી અને ...

મહાલક્ષ્મીને અર્પિત કરો આ ફળ, પૂરો થશે કરોડપતિ બનવાનું સપનો

શાસ્ત્રોમાં લક્ષ્મીને શ્રીયા અને કમલા કહ્યું છે. દશ મહાવિદ્યાની શ્રેણીમાં શ્રીકુળનો જુદો ...

news

21 સેપ્ટેમબરથી શરૂ નવરાત્રી આ છે શુભ મૂહૂર્ત અને તિથિ

શારદીય નવરાત્ર 21 સેપ્ટેમબરથી શરૂ થઈ રહ્યા છે. નવ દિવસ સુધી ચાલતી આ પૂજામાં માતા દુર્ગાના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine