1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. દિવાળી ની રેસીપી
Written By
Last Updated : ગુરુવાર, 2 નવેમ્બર 2023 (16:17 IST)

Diwali Laxmi Puja Prasad- દિવાળી પર દેવી લક્ષ્મીને સફેદ રંગનો પ્રસાદ ચઢાવવામાં આવે છે.

Diwali Laxmi Puja Prasad
દિવાળી પર દેવી લક્ષ્મીને સફેદ રંગનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. કાજૂની ખીર જુદા-જુદા પ્રકારની ખીર બનાવો તો સારું લાગે છે હમેશા અમે એક જ રીતની ખીર બનાવીને બોર ન કરાય. અને આ ખીર ખાધા પછી તો એને વાર વાર ખાવાનું મન કરશે. કાજૂની ખીર બનાવું ખૂબ સરળ છે. તો આવો બનાવીએ તમારા અને તમારા પરિવરા અને મેહમાનો માટે કાજૂની ખીર 
 
કેટલા લોકો માટે - 2 
રાંધવાના સમય - 30 મિનિટ 
 
સામગ્રી - 
સૌથી પહેલા કેસરને 1 ચમચી દૂધમાં પલાળીને મૂકી દો. 
પછી કાજૂને પાણીથી કાઢી બારીક વાટી લો અને પેસ્ટ બનાવી  લો. 
 
એક મોટું પેન લઈને ગૈસ પર મૂકો અને એમાં 1 લીટર દૂધ નાખો. 
જ્યારે દૂધ ઉકાળી જાય તો એમાં ખાંડ નાખી 10-12 મિનિટ સુધી રાંધો. અને સતત હલાવતા રહો. 
એ પછી દૂધમાં કાજૂના પેસ્ટ નાખો અને ધીમા તાપે 2-3 મિનિટ સુધી રાંધો. 
જ્યારે ખીર ગાઢી થઈ જાય તો એમાં ઈલાયચી પાવડર અને કેસરવાલું દૂધ નાખી મિક્સ કરો. 
હવે અડધા બંદ કરીને એને સર્વિંગ બાઉલમાં નાખો. 
ઉપરથી ગાર્નિશ કરવા માટે કાજૂ પિસ્તા અને બદામ નાખો અને મેહમાનોને સર્વ કરો.