દિવાળીની રેસીપી -શક્કરપારા

શુક્રવાર, 21 ઑક્ટોબર 2016 (15:37 IST)

Widgets Magazine

સામગ્રી: ૧ કપ મેંદો, ૨ ચમચી માખણ, અડધો કપ દળેલી ખાંડ, ૩ કપ ખમણેલું લીલું કોપરું, ૧ નાની ચમચી ઈલાયચીનો ભૂકો, ૩ થી ૪ ચમચી દૂધ, ઘી પ્રમાણસર, મીઠું પ્રમાણસર 
 

 

બનાવવાની રીત: - મેંદામાં માખણ, મીઠું, ખાંડ, કોપરું અને ઈલાયચીનો ભૂકો નાખી, દૂધથી લોટ બાંધવો. લોટ થોડોક ઢીલો રાખવો. - લોટનો રોટલો વણી, કાપા કરી ગરમ ઘીમાં તળવા. આ શક્કરપારા પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. 


 
Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

ગુજરાતી દિવાળી રેસીપી - મૈસૂર પાક

સામગ્રી - 1 કપ બેસન, 2 કપ ઘી, 2 કપ ખાંડ, 1 કપ પાણી. બનાવવાની રીત - બેસનને ચાળીને જુદુ ...

news

દિવાળી રેસીપી - કાલા જામ

દિવાળી આવવાની છે અને આ અવસર પર પારંપારિક મીઠાઈઓ લોકોને વધુ ભાવે છે. તો ચાલો આ વખતે આપણે ...

news

સંડે સ્પેશ્યલ રેસીપી - ચીઝ પાલકરોલ

તમે પાલકના પરાઠા કે પાલકના પકોડા બનાવતા હશો. પણ આજે અમે તમને લાજવાબ ચીજ સ્પિનહ ક્રેપ્સની ...

news

ટેસ્ટી ઉત્તપમ

સવારના નાસ્તામાં તળેલુ ખાવાથી આખો દિવસ ભારે બની જાય છે. આવામાં કંઈક હેલ્ધી અને તળેલા ...

Widgets Magazine