દિવાળી સ્પેશ્યલ રેસીપી - સુંવાળી

શનિવાર, 22 ઑક્ટોબર 2016 (11:24 IST)

Widgets Magazine


સામગ્રી :- 5૦૦ ગ્રામ મેંદો, 2૦૦ ગ્રામ ખાંડ, 1 કપ પાણી. 100 ગ્રામ ઘી, તલ- ત્રણ ચમચી, તળવા માટે તેલ, 

suvari

બનાવવાની રીત - એક વાસણમાં મેંદો સારી રીતે ચાળી લો. તેમાં ઘીનું મોણ ઉમેરી ભેળવી લો. એક કપ પાણીમાં ખાંડ નાખીને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો. તલને 10 મિનિટ પાણીમાં પલાળીને નિતારી લો. સહેજ કોરા કરીને પછી અધકચરા ખાંડી લો. તલ અને ખાંડનું પાણી નાખીને કડક લોટ બાંધી લો. એકસરખા લુઆ બનાવીને પાતળી પાતળી પૂરીઓ વણી લો. સહેજ વાર સુકાવા દઈને પછી ગરમ તેલમાં તળી લો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

Diwali special sweet- સેવ બરફી

સેવ બરફી બહુ જ સ્વાદિષ્ટ હોય છે આ દિવાળી તમે કોઈ નવી મિઠાઈ ઘરે બનાવવા વિચારી રહ્યા છો તો ...

news

ગુજરાતી દિવાળી રેસીપી - મૈસૂર પાક

સામગ્રી - 1 કપ બેસન, 2 કપ ઘી, 2 કપ ખાંડ, 1 કપ પાણી. બનાવવાની રીત - બેસનને ચાળીને જુદુ ...

news

દિવાળી રેસીપી - કાલા જામ

દિવાળી આવવાની છે અને આ અવસર પર પારંપારિક મીઠાઈઓ લોકોને વધુ ભાવે છે. તો ચાલો આ વખતે આપણે ...

news

સંડે સ્પેશ્યલ રેસીપી - ચીઝ પાલકરોલ

તમે પાલકના પરાઠા કે પાલકના પકોડા બનાવતા હશો. પણ આજે અમે તમને લાજવાબ ચીજ સ્પિનહ ક્રેપ્સની ...

Widgets Magazine