ગુજરાતી દિવાળી રેસીપી - મૈસૂર પાક

મંગળવાર, 10 ઑક્ટોબર 2017 (16:14 IST)

Widgets Magazine

 
સામગ્રી - 1 કપ બેસન, 2 કપ ઘી, 2 કપ ખાંડ, 1 કપ પાણી. 
mysore pak
બનાવવાની રીત - બેસનને ચાળીને જુદુ મુકો. પાણી અને ખાંડને ગરમ કરી ઓગળવા દો. જ્યારે એક તારની ચાસણી બની જાય તો તેમા એક કપ ઘી નાખી દો. હવે ધીમો તાપ કરીને ધીરે ધીરે ચાસણીમાં બેસન મિક્સ કરો અને સતત હલાવતા રહો જેથી ગાંઠ ન પડે. 
 
જ્યારે બેસન થોડુ ફુલી જાય ત્યારે અને તેનો રંગ બદલાય ત્યારે તેમા બચેલુ ઘી નાખીને મિક્સ કરો.  ઘી થોડુ થોડુ કરીને નાખતા જજો.  બધુ ઘી મિક્સ થઈ જાય કે બેસન સતત હલાવો. 
 
જ્યારે બેસનમાં જાળી જાળી દેખાવવા માંડે તો તૈયાર થઈ ગયો છે સમજો. કોઈ પણ ટ્રેમાં ઘી લગાવીને ચિકણી કરી લો. પછી બેસનનું મિશ્રણ નાખીને ફેલાવી દો. જ્યારે મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે ટુકડામાં કાપી લો.  
 
જ્યારે મૈસૂર પાક ઠંડો થઈ જાય ત્યારે તેને ડબ્બામાં ભરી લો. આ મૈસૂર પાક 15-20 દિવસ સુધી સારો રહે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મૈસૂર પાક ગુજરાતી દિવાળી રેસીપી દિવાળીની વાનગી ગુજરાતી રસોઈ દિવાળી સ્વીટ અને ફરસાણ દિવાળી નાસ્તા મઠિયાં ચકલી ઘૂઘરા જાડા મઠિયા ચોળાફળી અનારસા ભાખરવડી સેવ બરફી શક્કરપારા દિવાળી ફરસાણ સુંવાળી ચેવડો ઘારી ગુજરાતી વાનગી ગુજરાતી રેસીપી ટેસ્ટી વાનગીઓ વાનગીઓ બનાવવાની રીત દિવાળી ફરસાણ - સેવ Ghughra Mathiya Sev Sweet Recipe Nonveg Recipe Diwali Recipes દિવાળી Veg Recipe Gujarati Recipe. Gujarati Rasoi Diwali Nasta Recipe In Gujarati

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

ગુજરાતી રેસીપી- મોહન ભોગ

તહેવારનો મ્સૌસમમા6 જો તમે મોઢું મીઠું નહી કર્યું તો શું કર્યું .. આ દિવાળી સ્વાદ લો મોહન ...

news

સ્વાદિષ્ટ રેસીપી - Veg Omelette

ચણા દાળ - Gram pulse - 1 કપ ચોખા Rice - 1 કપ ટામેટા Tomato – 03 (ઝીણા સમારેલા) લીલી ...

news

ફરાળી રેસીપી-રાજગરા પનીરના ઢેબરા

જો વ્રતમાં તમને પરોઠા ખાવાનું મન જોય પર હમેશાની રીતે કૂટ્ટૂ કે સિંઘાડાના લોટનું પરોઠા નહી ...

news

અમે તમારા માટે લાવ્યા છે ફરાળી વાનગીઓ

જો વ્રતની વાત કરીએ તો હિન્દુ ધર્મમાં તહેવાર અને વ્રત તો ચાલતા જ રહે છે જેમ કે શ્રાવણ માસ, ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine