શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. દિવાળી ની વાનગીઓ
Written By
Last Updated : શુક્રવાર, 28 ઑક્ટોબર 2016 (16:44 IST)

દિવાળી સ્વીટ - કાજુ કતરી

સામગ્રી : 500 ગ્રામ કાજુનો ભૂકો, ચાંદીનો વરખ, 100 ગ્રામ ગરમ દૂધ, એલચીનો ભૂકો અને ખાંડ- 200 ગ્રામ. 
 
બનાવવાની રીત : ખાંડ ડૂબે તેટલુ પાણી નાખી હલાવો. એક તારી ચાસણી થાય કે તેમા એલજીનો ભૂકો નાખો. પછી કાજુનો પાવડર નાખી સારી રીતે હલાવો. ત્યારબાદ એક થાળીમાં ઘી ચોટાડી આ મિશ્રણ પાથરીને દબાવી દો. જલ્દી વણી, વરખ લગાડવો. વરખ ન ચોંટે તો જરા કાતરી ઉપર ઘી લગાવી, ચોંટાડી, ઠંડી પડે ત્યારે મનફાવતાં ચકતાં પાડી લો. તમે તમારા ટેસ્ટ પ્રમાણે રોઝ ફ્લેવર અને સ્ટોબેરી ફ્લેવર નું એસેન્સ પણ ઉમેરી શકો છો