સોમવાર, 18 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. પરીક્ષા માટે ટિપ્સ
Written By

Board Exam Class 10 Preparation- બોર્ડ પરીક્ષા ધોરણ 10 ની તૈયારી માટે ટિપ્સ

Board Exam Class 10 Preparation તે બધા વિદ્યાર્થી જે પરીક્ષાની તૈયારીમાં લાગેલા છે તેણે આ પરીક્ષાઓ માટે યોગ્ય સ્ટ્રેટજી અને ઉપાયોને ફોલો કરવા જોઈએ. અહીં સુધી કે તે બધા સ્ટૂડેંટસ જે હવે 10મા ધોરણમાં છે તેણે બોર્ડની પરીક્ષાની તૈયારી માટે આ ટિપ્સને ફોલો કરવા જોઈએ. ક્લાસ 10 સ્ટૂડેંટ લાઈફમાં એક ખૂબ જરૂરી 
 
ફેઝ છે. તમને આ સુનિશ્ચિત કરી લેવો જોઈએ કે તમે આ પરીક્ષાઓ માટે સારી તૈયારી કરો અને તમારો બેસ્ટ આપો 
 
તમારા સિલેબસને આખુ સમજવું 
કોઈ પણ સિલેબસની તૈયારી શરૂ કરવા માટે સિલેબસને જાણવા પહેલો પગલા છે. ક્લાસ 10 બોર્ડ માટે સાઈંસનુ સિલેબસ મોટુ છે અને તમારા સિલેબસને સારી રીતે જાણવુ જોઈએ અને તેની ક્લિયર સમજ હોવી જોઈઈ. તેની સાથે જ પરીક્ષા માટે જરૂરી સબજેક્ટને જાણવા માટે ગયા વર્ષના પેપરને એનલાઈજ કરવા પણ જરૂરી છે. 
 
પરીક્ષા પેટર્ન અને માર્કિંગ સ્કીનના વિશે જાણો 
સિલેબસને સમજ્યા પછી વિદ્યાર્થીઓને આ સુનિશ્ચિત કરી લેવો જોઈએ કે તે પરીક્ષા પેટર્ન અને માર્કિંગ સ્કીનના વિશે જાણતા હોય. તમે પેટર્ન અને માર્કિંગ સ્કીનને સમજીને સબજેક્ટના મહત્વને તોળી શકો છો અને સ્કોરને વધારવા માટે તમારા માટે એક સ્ટ્રેટજી તૈયાર કરી શકો છો. 
 
એક સ્ટડી પ્લાન બનાવો 
આ ખૂબ જરૂરી છે કે વિદ્યાર્થી તેમના માટે સ્ટડી પ્લાન બનાવે અને તેના વિશે ક્લિયર રહે કે આખી તૈયારી કેવી રીતે કરશે. તેણે એક ટાઈમ ટેબલ બનાવવા જોઈ અને સબજેક્ટને પૂરતા સમયફાળવવાનો પ્રયાસ કરવા જોઈએ. તમારી નબળાઈને ઓળખો, મીડિયમ અને મજબૂત સબજેક્ટની ઓળખો અને તેના મુજબ સબજેક્ટને સમય આપો. 
 
રિવીઝન 
તમે જે વાંચો છો તે બધું તમને યાદ છે તેની ખાતરી કરવા માટે વિજ્ઞાનને પુષ્કળ પુનરાવર્તનની જરૂર છે. બધા વિષયો ફરીથી અને ફરીથી રિવાઇઝ કરો.પુનરાવર્તન પ્રક્રિયાને સરળ બનાવવા માટે ટૂંકી નોંધો બનાવો.
 
જૂના  વર્ષના પેપર સોલ્વ કરવુ 
તમારી તૈયારી માટે પાછલા વર્ષના પેપર ખૂબ જરૂરી છે. સ્ટૂડેંતસને આ સુનિશ્ચિત કરવા જોઈએ કે તે પાછલા વર્ષના બધા પેપરને ઉકેલે અને પૂછાયેલા બધા સવાલોને સમજવું. 
 
મૉડલ પેપરથી પ્રેક્ટિસ કરવી 
આખા સિલેબસને કવર કર્યા પછી તમારી તૈયારીનો આકલન કરવા માટે મૉડલ પેપરની પ્રેક્ટિસ કરવી પણ ખૂબ જરૂરી છે. પરીક્ષાની તૈયારી કરતા સમયે તમને તમારા વિકાસને જોવા માટે મોડલ પેપર અને સવાલોની પ્રેક્ટિસ કરતા રહેવુ જોઈએ.