ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. પરીક્ષા માટે ટિપ્સ
Written By
Last Modified: બુધવાર, 14 ફેબ્રુઆરી 2024 (14:46 IST)

Board Exam tips - અંતિમ ઘડીમાં આ રીતે કરો બોર્ડ પરીક્ષાની તૈયારી

board exam tips
Tips For Exam Preparation:જો તમે કોઈપણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો આ ટિપ્સની મદદથી તમે સારી તૈયારી કરી શકો છો અને પરીક્ષામાં સફળતા મેળવી શકો છો.
 
 
* જો તમને Exam માં સારા Marks લાવવું છે તો તમને અભ્યાસ માટે એક Routine બનાવું પડશે. 
 
- સવારના સમયે અભ્યાસ 
જે ટૉપિક તમને જલ્દી યાદ નથી થઈ રહ્યા તેને સવારના સમયેમાં યાદ કરવાની કોશિશ કરવી થોડા જ સમયમાં તે ટૉપિક યાદ થઈ જશે. ભારતીય સંસ્કૃતિમાં સવારને વિદ્ધાનોનો સમય કહેવાય છે કારણ કે જે સૂવે છે હમેશા ખોવે છે જે જાગશે તે હમેશા કઈક ન કઈક મેળવે છે.  
 
- પ્રશ્નોને લખીને પ્રોક્ટિસ કરવી 
ક્યારે- ક્યારે હેંડરાઈટિંગ પણ સારા માર્ક્સ લાવવાની એક મુખ્ય કારણ હોય છે. તેથી 10માની પરીક્ષા દરમિયાન લખવાની કોશિશ જરૂર કરવી. તેનાથી તમારુ લેખનની સ્પીડ તો વધશે સાથે જ લખવામાં પણ શુદ્ધ તા આવશે.
 
- પોઈન્ટ બનાવીને વાંચો
શેડ્યૂલ તૈયાર કરો. બોર્ડની પરીક્ષાનો અભ્યાસ કરવા માટે, તે જરૂરી છે કે તમે તમારી જાતને તૈયારી માટે પૂરતો સમય આપો.મન શાંત રાખીને વાંચવુ 
 
- ગયા વર્ષના પ્રશ્ન પત્રનો વિશ્લેષણ કરો 
તમારી પાસે દરેક વસ્તુના અભ્યાસ કરવા માટે પહેલાથી ઓછુ સમય બાકી છે તેથી પરીક્ષામાં સારા અંક પ્રાપ્ત કરવા માટે તમને તમારા સમયનો કુશલતાપૂર્વક ઉપયોગ કરવાની જરૂર છે. તમને તમારી આવતી પરીક્ષાઓના પાઠયક્રમના મુજબ ગયા વર્ષના પ્રશ્નપત્રનો વિશ્લેષણની સાથે શરૂઆત કરવી પડશે. તેના માટે તમને આ કામ કરવા પડશે. 
 
ગયા વર્ષના ઓછામાં ઓછા 5-10 વર્ષના પ્રશ્નપત્ર એકત્ર કરો. 
જુદા-જુદા અભ્યાસો માટે પ્રશ્નોના વેટેજને ક્રોસ ચેક કરો 
જેથી વધારે વેટેજ અને ઓછા વેટેજ અભ્યાસ વાળાની ઓળખ કરી શકે.
તમે સરળ અને અઘર અને ઔસત સ્તરના પ્રશ્નો અને અભ્યાસ વિશે ખબર પડી જશે. 
તેનાથી તમને અભ્યાસના મહત્વપૂર્ણ વિષયોને સમજવામાં મદદ મળશે. જેને તમને પરીક્ષા માટે અભ્યાસ કરવો જોઈએ.
 
- વાંચન કર્યા બાદ વિદ્યાર્થીઓએ દિવસમાં બે વિષયના પેપર સોલ્વ કરવા જોઈએ.
 
ગણિત જેવા વિષય માટે વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરવી જોઈએ. ગણિતના જુના પેપર અને પેપર સ્ટાઈલ મુજબ ગણિત વિષયની તૈયારી કરવી જોઈએ.