- ધર્મ
» - નવરાત્રોત્સવ
» - ફરાળી વાનગીઓ
ફરાળી ઘૂઘરા
સામગ્રી - 6 ખજૂર, થોડા કાજૂના ટુકડા, ઈલાયચી બે, દળેલી ખાંડ, રાજગરાનો લોટ અને મોરઘનનો લોટ. બનાવવાની રીત - ખજૂરના બીજા કાઢી મિકરમાં ઝીણા કરો. કાજૂ, બદામ, ઈલાયચી પાવડર અને દળેલી ખાંડ નાખી મિક્સ કરો. ઘૂઘરામાં ભરવાનુ ભરાવન તૈયાર છે. રાજગરો અને મોરઘનના લોટ મિક્સ કરી તેમા મોણ નાખી તેનો કડક લોટ બાંધો. નાની લોઈ બનાવો. તેમા ભરાવણ ભરો. પ્લાસ્ટિકના પેપર પર લોઈ મૂકી તવા પર ઘી નાખી સોનેરી થતા સુધી તળો. ફરાળી ઘૂઘરા તૈયાર છે.