ફરાળી રેસીપી - શક્કરિયાની ગળી વેડમી

Widgets Magazine


સામગ્રી - 250 ગ્રામ શક્કરિયા(બાફેલા), 1 કપ રાજગરાનો લોટ, 1/2 કપ સિંગોડાનો લોટ, 1/2 ટી સ્પૂન દળેલી ઈલાયચી, 1/4 કપ છીણેલુ નારિયળ, 1/2 કપ દળેલી ખાંડ, દેશી ઘી જરૂર મુજબ, 1/2 કિલો રબડી(પીરસવા માટે) 

બનાવવાની રીત - શક્કરિયાને છોલીને મેશ કરી લો. રાજગરાનો લોટ, સિંગોડાનો લોટ, છીણેલુ નારિયળ, શક્કરિયુ, દળેલી ઈલાયચી, ખાંડ અને બે ચમચી ઘી નુ મોણ નાખી લોટની જેમ ગૂંથી લો. હવે આ લોટની રોટલી વણી તવા પર બંને બાજુ ઘી લગાવી ગુલાબી સેકી લો. સ્વાદિષ્ટ શક્કરિયાની વેડમી તૈયાર છે. ગરમા ગરમ વેડમીને ઠંડી-ઠંડી રબડી સાથે સર્વ કરો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

નવરાત્રી ઉત્સવ

news

દશેરાના દિવસે કરો રાશિ મુજબ દુર્ગા સપ્તશતિના આ ઉપાય , માતાની કૃપા મળશે

માં શક્તિની આરાધના કરતા માટે દુર્ગા સપ્તશતિ ના પાઠ કરવું અનિવાર્ય છે. સમયની કમીના કારણે ...

news

Happy Dussehra વર્ષ ભર શુભ ફળ આપશે, દશેરા પર કરેલ 5 વાતો

હિન્દુ ધર્મમાં દશેરાને લઈને ઘણી માન્યતાઓ પ્રહલિત છે , અને ઘણી રીતથી આ તહેવાર મહત્વપૂર્ણ ...

news

માઁ શક્તિનું નવમું રૂપ - સિધ્ધિદાત્રી

માઁ શક્તિનું નવમું રૂપ - સિધ્ધિદાત્રી

news

માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી.

મહાગૌરીનો રંગ ગોરો છે. આ રૂપની ઉપમા શંખ, ચંદ અને કુંદના ફૂલ સાથે કરવામાં આવી છે. તેમની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine