સોમવાર, 1 સપ્ટેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ફાધર્સ ડે
Written By
Last Updated : શનિવાર, 15 જૂન 2024 (17:27 IST)

ફાધર્સ ડે 2024 Greetings- પપ્પાને હેપી ફાદર્સ ડે

Fathers Day
Father’s Day 2022 : દિલનો કોઈ રહસ્ય હોય કે પછી કરવી હોય તમારા ફીલિંગ્સ શેયર મા ની યાદ તો બધાને આવે છે. માની સાથે દરેક બાળક કમફર્ટેબલ હોય છે પણ જ્યાં વાત પાપાની આવે છે તો કઈક પણ મનાવવા માટે ફરીથી મમ્મીથી હિમાયતની જરૂર પડે છે. આ સ્થિતિ હમેશા ઘણા ઘરોના કિસ્સા હોય છે. ફાધર્સ ડે થોડા દિવસોમાં આવી રહ્યો છે.

જેને માતા અને પિતાનો છે તે ખૂબ ભાગ્યશાળી છે. જે રીતે આખું વિશ્વ માતાના સન્માનમાં એટલે કે મધર્સ ડે ની ઉજવણી કરે છે, તે જ રીતે પિતાનો દિવસ પિતાના સન્માનમાં ઉજવવામાં આવે છે.

તે વિશ્વના ઘણા દેશોમાં જુદી જુદી તારીખો અને દિવસોમાં ઉજવવામાં આવે છે. તે જ સમયે, ભારત સહિત ઘણા દેશોમાં, ફાધર્સ ડે જૂનના ત્રીજા રવિવારે ઉજવવામાં આવે છે

Father’s Day 2024