એમ્ટી લાઈન

Widgets Magazine

W.D

ફેંગશુઈની અંદર ઘણી દિશાઓને કહેવામાં આવે છે અને જો ઘરનો મુખ્ય દ્વારા આ લાઈન પર હોય તો તેને અશુભ માનવામાં આવે છે. એમ્ટી લાઈન થોડાક નિશ્વિંત અંકો પર જ હોય છે.

* ફેંગશુઈ મુજબ ચાર પુર્ણ અંશ ડેથ લાઈન બનાવે છે. આ ડેથ લાઈન 0 ડિગ્રી, 90 ડિગ્રી, 180 ડિગ્રી અને 270 ડિગ્રી પર હોય છે. જો ઘરનો મુખ્ય દ્વાર આ દરવાજાઓના અંશો પર હોય તો ફ્લાઈંગ સ્ટાર ફેંગશુઈની અંદર આને અશુભ માને છે. આ ચારેય કંપાસ દ્વારા દર્શાવવામાં આવતી સીધી દિશાઓ એટલે કે નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ છે. આ દિશાઓ બધી જ એમ્ટી લાયંસમાં સૌથી ખતરનાક એમ્ટી લાઈન બનાવે છે. આ એમ્ટિ લાઈન મંદિર અને સ્મશાસનના દરવાજાઓ માટે ઠીક છે પરંતુ રેસિડેંશિયલ કોમ્પલેક્ષ અને ઘર માટે શુભ નથી માનવામાં આવતી.

* આ દિશાઓ સિવાય અન્ય આઠ દિશાઓને પણ એમ્ટી લાઈન તરીકે ઓળખવામાં આવે છે. આ લાઈન ઉપર બતાવવામાં આવેલ મુખ્ય લાઈનો અને તેમને બે ભાગની અંદર વહેચતી લાઈનોની વચ્ચે બને છે. જેવી રીતે કે નોર્થ અને નોર્થ ઈસ્ટની વચ્ચે 22.5 પર બનનારી લાઈનો, નોર્થ અને ઈસ્ટ નએ ઈસ્ટની વચ્ચે 67.5 અંશ પર બનનારી વગેરે. આ એમ્ટી લાઈન કંપાસના 22.5, 67.5, 112.5, 157.5, 292.5 અને 337.5 અંશ પર બને છે. તેથી આ બધામાંથી જો કોઈ એક પર પણ ઘરનો મુખ્ય દ્વાર હોય તો તેને અશુભ માનવામાં આવે છે.Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
એમ્ટી લાઈન

ફેંગશુઈ

માછલીઘરમાં ગોલ્ડફીશ ફાયદાકારક

ફેંગશુઈની અંદર ગોલ્ડફીશનું પણ મહત્વ છે. ફેંગશુઈ પ્રમાણે એવું કહેવાય છે કે ઘરના માછલી ઘરની ...

માછલીઓનું ઘર- એક્વેરિયમ

તમે તમારા ઘરને સજાવવા માટે શુ નથી કરતાં છતાં પણ અસંતુષ્ટ રહીએ છીએ. ઘણી વખત તમને એવું પણ ...

ફેંગશુઈ ચીનનું વાસ્તુવિજ્ઞાન

ભારતીય વાસ્તુશાસ્ત્રની જેમ ફેંગશુઈ ચીનનું વાસ્તુ વિજ્ઞાન છે જેનો શાબ્દિક અર્થ થાય છે વિંડ ...

પેઈંટીંગ્સની પસંદગી કેવી રીતે કરશો ?

લગભગ બધાના ઘરમાં ફર્નીચર, રંગ સંયોજન, સજાવટ એટલે સુધી કે વાસ્તુશાસ્ત્ર પર પણ ધ્યાન ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine