ટપકતો નળ: નુકશાનકર્તા

Widgets Magazine

N.D

ઘણી વખત જો આપણા ઘરની અંદર ટપકતો હોય તો આપણે તે તરફ વધારે ધ્યાન આપતાં નથી કેમકે આપણે વિચારીએ છીએ કે આટલું બધુ પાણી છે તેમાંથી એક કે બે ડોલ પાણી વહી જશે તો શું મોટુ નુકશાન થઈ જવાનું છે. તો ઘણાં લોકો તે ટપકતાં નળની નીચે ડોલ મુકીને તેને એકઠુ કરીને પછી ઢોળી દે છે. પરંતુ ઘરની અંદર નળનું ટપકવું તે ઘર માટે ખુબ જ નુકશાનકર્તા છે.

ફેંગશુઈમાં પાણી છે તેથી તેને નળમાંથી ટપકવા ન દેશો નહિતર તમારા ઘરમાંથી લક્ષ્મી પણ તેવી જ રીતે વહી જશે. જો તમારા ઘરની અંદર અણધાર્યા ખર્ચ આવતાં હોય તો બની શકે છે તેનું કારણ આ પણ હોઈ શકે છે. તો સૌ પ્રથમ તમારા ઘરની અંદર ટપકતાં નળને બંધ કરાવી દો પછી જુઓ કે ઘરમાં બંધ થયા કે નહિ.Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ટપકતો નળ ફેંગશુઈ પાણી સમૃદ્ધિનું પ્રતિક નળ આકસ્મિક ખર્ચ

ફેંગશુઈ

ફેંગશુઈ : ઘરમાં ધન સમૃદ્ધિ ટકાવી રાખવા આટલુ કરો

* ટેબલની નીચે કચરા ટોપલી ક્યારેય પણ રાખવી જોઈએ કેમકે તે ઘરની અંદર ધનમાં વૃદ્ધિ થતી અટકાવે ...

માછલીઘરમાં ગોલ્ડફીશ ફાયદાકારક

ફેંગશુઈની અંદર ગોલ્ડફીશનું પણ મહત્વ છે. ફેંગશુઈ પ્રમાણે એવું કહેવાય છે કે ઘરના માછલી ઘરની ...

ફેંગશુઈના ઉપાય અજમાવો અને સમૃદ્ધિ મેળવો

* ઘરનો પ્રવેશ દ્વાર બે ઈંચ જેટલો ઉંચો રાખવો જોઈએ. * ઘરમાં રોજ સવાર સાંજ ગુગળનો ધુપ ...

ફેંગશુઈથી દામ્પત્ય જીવન સુખી બનાવો

પશ્ચિમના અમુક દેશો અને યુરોપની અંદર લોકો પોતાના ઘરની અંદર લવ બર્ડસ રાખે છે. લવ બર્ડસ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine