ફેંગશુઈ મુજબ દગાથી બચવું હોય તો આ વાતોનો ખાસ ધ્યાન રાખવું

શુક્રવાર, 21 એપ્રિલ 2017 (07:06 IST)

Widgets Magazine

આજે અમે તમને જણાવી રહ્યા છે એવી વાતો જો કોઈ માણસ તેમના વધારેપણું ધંધાકીય સોદા ટેલિફોન કે મોબાઈલના માધ્યમથી કરે છે તો સમૃદ્ધિ માટે ટેલીફોન કે મોબાઈલ પર ત્રણ ચીની સિક્કા ને આપસમાં લાલ રિબનથી બાંધીને ટેલીફોન કે મોબાઈલથી ચોટાડી દો.આવું કરવાથી ટેલિફોન કે મોબાઈલ ઉર્જાવાન થઈ જશે.  
બારણા કે બારીની તરફ ક્યારે પણ પીઠ કરીને ન બેસવું. તેનાથી દગા થવાની શકયતા જન્મ લે છે. 
 
અભ્યાસની ટેબલ, દુકાન અને કાર્યાલયની ટેબલ પર બેસતા સમયે પીઠના પાછળ ઠોસ દીવાલ હોવી જોઈએ. આ દીવાલ પર પહાડનો એક ચિત્ર લાગેલું હોવાથી આત્મવિશ્વાસ વધે છે પણ ચિત્રમાં વરસાદ,  ઝરણું અને નદીનો ચિત્ર ક્યારે નહી હોવા જોઈએ, કારણકે તેનાથી આર્થિક મુશ્કેલીઓમાં વૃદ્ધિ હોય છે. આ જ નહી ચિત્રમાં પર્વતની ચોટીની આકૃતિ જેટલી અણીદાર  એટલે કે જેટલી વધારે ગોળાકાર હશે તેટલું વધારે સારું રહેશે. 
 
ઘર કે કાર્યાલયની ઉત્તર દિશાવાળી દીવાલ પર એક ભૂરો પ્રકાશ આપતું બલ્બ લગાવો અને ભૂરા(બ્લૂ) રંગનો કલર કરાવો . કરિયર સુધારવા માટે ફેંગશુઈમાં તેને ખૂબ પ્રભાવશાળી તરીકો ગણાયું છે. 
 
અભ્યાસની ટેબલ , દુકાન કે કાર્યાલયની ટેબલ પર ઉત્તરી ખૂણા પર ધાતુની એક પ્લેટમાં ધાતુથી જ નિર્મિત એક કાચબો રાખવું આ પ્લેટમાં દરરોજ સ્વચ્છ પાણી ભરવું. કરિયરમાં પ્રગતિ માટે આ પ્રભાવી ઉપાય છે. 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ફેંગશુઈ

news

એક બાલ્ટી પાણી ભરીને રાખો અને ભૂલી જાઓ ટેંશન

* ફેંગશુઈની ધારણ મુજબ શૌચાલયના બારણા અને સીટના ઢાકણ ખુલ્લા નહી મૂકવા જોઈએ. શૌચાલયથી ...

news

ઘરમાં લઈ આવો આ 6 માંથી કોઈ પણ એક વસ્તુ , નવા વર્ષમાં વધશે INCOMEના સાધન

ફેંગશુઈ મુજબ , ધન અને સુખ શાંતિ માટે ઘણા ઉપાય જણાવ્યા છે. જો નવા વર્ષની શરૂઆત તેણે ...

news

પૈસાની તંગીથી પરેશાન છો તો આ રહ્યા Feng Shuiના TIPS

ફેંગશુઈ એક એવી રીત છે જેમા એનર્જી દ્વારા ઘરમાં ઘન સંપત્તિને વધારી શકાય છે. ઘરમાં સ્ટ્રોંગ ...

news

Feng Shui tips- ફેંગશુઈના આ ઉપાયો અજમાવો અને બની જાવ ભાગ્યશાળી...

ભાગ્યશાળી બનવા માટે , લક્ષ્ય ની દિશામાં કર્મ કરવું હોય છે , જેથી સમૃદ્ધ થઈ શકે. પણ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine