મનોરંજનના સંસાધનો યોગ્ય જગ્યાએ...

Widgets Magazine

PARULW.D

આજકાલ રોજ નિતનવા આવતાં મનોરંજનના સંસાધનોનો ઉપયોગ કરતાં પહેલાં થોડુક ધ્યાન રાખવું જરૂરી છે. સૌ પ્રથમ તો ઘરમાં કોઈ પણ નવું મનોરંજનનું સાધન લાવવાના હોય તો તેને ઘરમાં કઈ જગ્યાએ અને કયા ખુણામાં મુકશો તેનું ખાસ ધ્યાન રાખો.

કેમકે ઘણી વખત આવા સંસાધનો ખોટી જગ્યાએ મુકી દેવાથી તેમાંથી નેગેટીવ ઉર્જા નીકળે છે ઘરમાં નુકશાનકર્તા હોય છે. તેને મુકવા માટે તમારા ઘરમાં બેઠકરૂમની અંદર પશ્ચિમ દિશાની દિવાલ અને પશ્ચિમ ખુણો સર્વશ્રેષ્ઠ છે. પશ્ચિમ ખુણો ધાતુ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે તેથી તે ખુણાની અંદર નેગેટીવ ઉર્જાને નષ્ટ કરવાની ક્ષમતા છે.

ઈશાન ખુણામાં ક્યારેય પણ તિજોરી રાખવી નહિ ત્યાં ફક્ત મંદિર જ મુકવું.

ટી.વી. તેમજ અન્ય મનોરંજનનાં સાધનો તમારા બેડરૂમમાં હોય તો તેને તમારા બેડની બિલકુલ સામે ન રાખશો. લિવિંગ રૂમની અંદર આવા સંસાધનો પશ્ચિમ, વાયવ્ય દિશામાં રાખવાં.

કબાટ, શોકેસ અને ચોપડાઓથી ભરેલા કબાટને પશ્ચિમમાં રાખો.

ટેલિફોનને પશ્ચિમ દિશામાં રાખવો યોગ્ય છે.Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ફેંગશુઈ

ફેંગશુઈ : ઘરમાં ધન સમૃદ્ધિ ટકાવી રાખવા આટલુ કરો

* ટેબલની નીચે કચરા ટોપલી ક્યારેય પણ રાખવી જોઈએ કેમકે તે ઘરની અંદર ધનમાં વૃદ્ધિ થતી અટકાવે ...

માછલીઘરમાં ગોલ્ડફીશ ફાયદાકારક

ફેંગશુઈની અંદર ગોલ્ડફીશનું પણ મહત્વ છે. ફેંગશુઈ પ્રમાણે એવું કહેવાય છે કે ઘરના માછલી ઘરની ...

ફેંગશુઈના ઉપાય અજમાવો અને સમૃદ્ધિ મેળવો

* ઘરનો પ્રવેશ દ્વાર બે ઈંચ જેટલો ઉંચો રાખવો જોઈએ. * ઘરમાં રોજ સવાર સાંજ ગુગળનો ધુપ ...

ફેંગશુઈથી દામ્પત્ય જીવન સુખી બનાવો

પશ્ચિમના અમુક દેશો અને યુરોપની અંદર લોકો પોતાના ઘરની અંદર લવ બર્ડસ રાખે છે. લવ બર્ડસ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine