માછલીઘરમાં ગોલ્ડફીશ ફાયદાકારક

Widgets Magazine


ફેંગશુઈની અંદર ગોલ્ડફીશનું પણ મહત્વ છે. ફેંગશુઈ પ્રમાણે એવું કહેવાય છે કે ઘરના માછલી ઘરની અંદર ગોલ્ડફીશ રાખવાથી ઘરની સુખ શાંતિમાં વધારો થાય છે. માછલી ઘરની અંદર માછલીનું મૃત્યું થવાથી ઘરમાં આફત આવે છે તેવું માનવામાં આવે છે. માછલી ઘરને ક્યારેય પણ બેડરૂમમાં રાખશો નહી તેને બને ત્યાર સુધી તમારા ઘરના લીવીંગરૂમમાં રાખો. તેને મુકવાની સાચી દિશા પૂર્વ, દક્ષિણ-પૂર્વ કે ઉત્તર ગણાય છે.

P.R


ફેંગશુઈ મુજબ એક્વેરિયમમાં કુલ નવ માછલીઓ મુકવી શુભ ગણાય છે, જેમા 8 ગોલ્ડફિશ અને એક બ્લેકફિશ મુકવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે છે.Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ફેંગશુઈ

રસોડામાં પાણી અને અગ્નિ જોડે ન રાખશો.

રસોડામાં પાણી અને અગ્નિને ક્યારેય પણ જોડે ન રાખશો કેમકે પાની અને અગ્નિ એકબીજાના જોરદાર ...

ઘરમાં ક્યારેય પણ હિંસક ચિત્રો ન રાખશો.

ઘરમાં ક્યારેય કોઇ યુધ્ધને લગતાં કે મારામારીના અને લડાઈના ચિત્રો લગાવશો નહી. ઘરનો ...

ઘરના નૈઋત્ય ખૂણામાં રોપા ન મુકશો

ઘરનો નૈઋત્ય ખૂણોએ પૃથ્વી તત્વની દિશા છે. આ ખુણો સંબંધો અને લગ્નની ઇચ્છાઓ સાથે સંકળાયેલો ...

પવનઘંટડી ક્યાં લગાવશો

ઘણા લોકો પવનઘંટડીને માત્ર શોભા માટે ઘરમાં ગમે ત્યાં લટકાવી દે છે. પરંતુ ફેંગશુઈ પ્રમાણે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine