આ ફેંગશુઈ ટિપ્સ અપનાવશો તો તમારુ પર્સ રહેશે માલામાલ

શુક્રવાર, 9 જાન્યુઆરી 2015 (15:53 IST)

Widgets Magazine
use of purse

 
 
ચાઈનીજ જ્ઞાન ફેંગશુઈના  સિદ્ધાંતોનું  પાલના કરવામાં આવે તો આ તમારા પર્સને પણ માલામાલ રાખી શકે છે. જો તમારા પાસે કોઈ સકારાત્મક ઉર્જા  હશે તો તેની અસર તમારી આર્થિક સ્થિતિ પર થશે. ફેંગશુઈ મુજબ સકારાત્મક ઉર્જા વધારવા માટેની  ખાસ ટિપ્સ જાણો
 
* કોઈ ચૂકવવાની બાકી રહેલ બિલ કે તેની સાથે સંબંધિત કોઈ રસીદ પર્સની  અંદર ન રાખશો. 
 
* પર્સ ખરીદો તો તેનો  કલર વધારે લાઈટ ન લેવો.  પર્સમાં જો લાંબા સમયથી કોઈ નોટ રાખી હોય તો તેને બદલી નાખો. 
 
* પર્સમાં રહેલ નકામી વસ્તુઓને  હટાવી દો . કારણકે આ બધી વસ્તુઓ પર્સમાં નેગેટિવ એનર્જીનો સંચાર કરે છે. 
 
* ખાવાની વસ્તુઓ જેમ કે ચાકલેટ ,બિસ્કિટ વગેરે પણ પર્સમાં રાખવાથી બચવું . દવા પણ ન રાખવી જોઈએ.  Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ફેંગશુઈ

news

ધનની ઉણપ રહેતી હોય તો આ ઉપાય અપનાવો

જેમ જેમ સુખ સુવિદ્યા વધારનારી વસ્તુઓમાં વધારો થઈ રહ્યો છે તેમ તેમ ધનની જરૂરિયાત વધતી જઈ ...

news

ફેંગશુઈ ટિપ્સ - જો તમારા ઘરમાં આર્થિક તંગી હોય તો ઘરમા આટલી વસ્તુ મુકો

જેમ જેમ સુખ સુવિદ્યા વધારનારી વસ્તુઓમાં વધારો થઈ રહ્યો છે તેમ તેમ ધનની જરૂરિયાત વધતી જઈ ...

news

લાઈફસ્ટાઈલ - નાની નાની વસ્તુઓથી સજાવો રસોડું

આધુનિક યુગમાં ઘરની ડિઝાઈનિંગના સમયે રસોડા પર ખાસ ધ્યાન આપવામાં આવે છે કે ક્યાં ગૈસ ...

news

ઘરમા બરકત અને બચત માટે શુ કરશો શુ નહી ?

1. તમારા ઘરના પ્રવેશ દ્વાર પર દેશી ઘી અને કંકુના મિશ્રણથી શુભ ચિન્હ જેવા કે ૐ, સ્વસ્તિક, ...

Widgets Magazine